________________
સંસ્કૃત ઢંયાશ્રય
૧૦૭
આવે છે. ઇતિહાસ કે કાવ્ય તરફની દૃષ્ટિ અનુષંગી અને મેાળા બની જાય છે. આ પ્રકારના અનેક શ્લોકા ધ્રુવળ વ્યાકરણની વિશિષ્ટતા દર્શાવવા ખાતર લખવામાં આવેલા છે-તેને તિહાસના આધારભૂત પુરાવા તરીકે લેવા તે હેત્વાભાસ છે. વ્યાકરણના વિશિષ્ટ રીતે બનેલા શબ્દાના ઉપયેાગ બતાવવા મૂકેલા શબ્દોમાંથી તત્કાલીન સામાજિક સ્થિતિનું તારણુ બહુ સાવચેતીથી કાઢવું જરૂરી છે.
અભયતિલકગણીની ટીકા સહિત દ્વાશ્રયકાવ્ય ઍમ્બે સંસ્કૃત સીરીઝ નં. ૬૦. અને ન’. ૭૦ તરીકે, સ્વ. પ્રા. એ. બી. કાચવટેએ સ ંપાદિત કર્યુ છે. તેના વીસ સર્ગાનું સામાન્ય વસ્તુ પૂર્વ કહેવાઈ ગયું છે. તેની યેાજના નીચે પ્રમાણે છે:
સર્ગ
૧
~
૩
રાજા
મૂલરાજ ૨૦૧ વિ.સં.૯૯૮
-૧૦૫૩
22
""
??
35
શ્લોક સંખ્યા
Jain Education International
૧૧૦
૧૬૦
૯૪
૧૪૨
વ્યાકરણપ્રશસ્તિના બ્લૉકાની સંખ્યા અને તેાંધ.
શ્લાક ૧-૮, પાદ. ૨ ને છેડે આપેલા શ્લાક આભીરાના સામાન્ય ઉલ્લેખ કરી ગ્રાહરિપુ સાથેના યુદ્ધનો ઉલ્લેખ કરે છે. બીજા શ્લોકા સામાન્ય રીતે મૂલરાજને. અનુલક્ષીને છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org