________________
૧૧૦
હેમસમીક્ષા “અહીં આકાશ અને પૃથિવીને પાવન કરનારી, પાપમાત્રને નાશ કરનારી, ઉર્વાગ્નિને સમુદ્ર તરફ કાઢી મૂકનારી, વિખ્યાત ઈતિહાસવાળી, ગાયને ઉપયુક્ત, તેમ નાવ ફરી શકે એવા અગાધ જળવાળી–બ્રહ્મપુત્રી સરસ્વતી વહે છે. (૨૨)
બળદગાડીમાં બેઠેલા પિતાના બળદની, કે નાવમાં બેઠેલા પિતાના નાવની, પણ અહીં દરકાર કરતા નથી, તેમનાં ચિત્ત કાપણી કરનારી અંગનાના સુગીતમાં લીન છે. (૨૩)
“અહીં શ્રાદ્ધપક્ષમાં ગૃહિણીઓ ઘરની જાળીમાં રહીને, ગાય બળદ આદિને આનંદ આપનારી લીલી ભૂમિને, તેમ ઈકિયેને શાંત કરનારી નદી (સરસ્વતીને) નિહાળે છે.” (૨૪)
અથવા તે, સર્ગ. રઃ ૧૫-૧૬.
ભલે, બા, તમે સૂતાં નહિ હૈ એટલે તમને આળસ આવે છે, ને અમે તો બેન સૂતેલાં તે ફરકડીની પેઠે ફરીએ છીએ. તમે તે ખરેખરાં વહાલાં એટલે તમારા પતિ તમારી પાસે આવેલા તમે ખરાં સુકોમળ તે તમને સૂર્યને તાપ પણ પીડા કરે, ને અમે તે બાપા કઠણ એટલે અમને એ ન નડે–એમ પ્રાતઃકાલે સખીઓ પરસ્પર કાકૂક્તિથી વદે છે.”
આ ઉપરાંત સમકાલીન સામાજિક સ્થિતિ ઉપર પણ આ કાવ્ય ઘણો પ્રકાશ નાખે છે. દા. ત. સર્ગ ૩: . ૯.
અતિયૌવનમદે જરા પણ ઊણા નહિ એવા ગામડીઆ, ગેડીદડા રમતાં ઊડીને વાગેલા દડા વડે કાણું થયેલા, ને ગેડીથી પગે ખેડંગતા–એવા પરસ્પર મુક્કામુક્કી કરીને કલહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org