________________
૧૧ર
હેમસમીક્ષા | હેમાચાર્યના દિલમાં સમસ્ત ગૂજરાતના ગૌરવને બહલાવવાના મનોરથ છે. કાવ્યમાં સ્થળે સ્થળે ગુજરાતના નામથી અને ગૂર્જર લક્ષ્મીની ભવ્યતાથી તેમનું હૃદય થનગને છે. તેમનું માનસ માંધ નથી; પરંતુ સહિષ્ણુતા, અપૂર્વ સમભાવ અને સમદષ્ટિથી તેજસ્વી બનેલું છે. મહારાજા કુમારપાલ બધાય દેવનો મહાકાવ્યને અંતે આશિર્વાદ પ્રાપ્ત કરે છે. કુમારપાલેશ્વર મહાદેવને પ્રાસાદ તે પાટણમાં બંધાવે છે, સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવે છે, કેદારનાથની મરામત કરાવે છે અને પાર્શ્વનાથન પ્રાસાદ બંધાવે છે, તથા જૈનધર્મ પ્રત્યે પ્રીતિ ધરાવે છે. વલ્લભરાજ અને સિદ્ધરાજનું આલેખન પણ તેજ પ્રકારનું છે. ગુજરાતની અસ્મિતાનો પાયો નાખનાર મૂલરાજને શૈવ છે છતાં પણ–વધારેમાં વધારે લેકેથી આ મહાકાવ્યમાં શ્રી હેમચંદ્રાચાર્યે આલેખે છે.
પ્રસિદ્ધ વક્રવતી તુલ્ય અહીંના રાજાઓએ અહીં, ભગવાન અહંત, વિષ્ણુ, શંભુ, સૂર્ય, ચંદ્ર, અને કાર્તિકેય એ છ દેવની સ્થાપના કરેલી છે. (૧-૪૪)
અહીં શ્રાવકે, હે અહન તમેજ સંસારમાં પડેલાંના શિવરૂપ છો, તમે જ વિષ્ણુ છે, તમેજ બ્રહ્મ છે, એમસ્તુતિ કસ્તાં બહુ શ્રદ્ધાથી સુંદર વાણુ વદે છે.” (૨-૭૮)
ગુજરાતના વિસ્તારને અને તેની ભૂગોળને તથા ચૌલુક્ય રાજાઓએ સ્થાપેલા પિતાના રાજ્યના સીમાડાઓને ઉલ્લેખ કમબદ્ધ આ કાવ્યમાં મળે છે. દાખલા તરીકે મૂળરાજ પિતાનું નાનકડું રાજ્ય સ્થિર કરી, સૌરાષ્ટ્ર, કચ્છ, અને સિંધુદેશ ઉપર પિતાને પ્રતાપ જમાવે છે. ચામુંડ બારપને દબાવી, લાદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org