________________
સંસ્કૃત દ્વયાશ્રય
૧૧૧ અતિસુંદર વેષ ધારણ કરેલા ગેપ, પિતાનાથી એક માસે નાના અને નિપુણ વાણું વદતા મિત્રો સાથે ગાયને વસવાના સ્થાનમાં ગોળ મેળવેલું દૂધ પીએ છે. (૩–૯.)
અથવા તે, સર્ગ. ૩. . ૫-૮.
“પાકેલી ડાંગરનું આનંદપૂર્વક રક્ષણ કરતી ગોપીઓ બધા દિવસ બૂમ પાડીને ગીત વિસ્તારી રહી છે એટલે ગાય દોહવા જેટલે વખત પણ થાક પામતી નથી. (૫)
નવરાત્રમાં નવદિવસ પારાયણ પૂર્ણ કરીને, તથા એક કાશ જતાં એટલે કાળ જાય તેટલા વખત સુધી આશિર્વાદ મત્ર ઉચ્ચારીને, બ્રાહ્મણ પોતાના યજમાનને ગાય કહેવાય એટલી વાર યથાવિધિ અભિષેક કરે છે. (૬)
સમ તેમ વિષમ એમ ઉભય પ્રકારના છંદ, અથવા વેદ, તેમને આખો દિવસ ભણતાં છતાં પણ બ્રાહ્મણ બટુકેને તે પાઠ થયાં નહિ કેમકે તેમનાં હૃદય ગીત લલકારતી ગોપીના શબ્દથી ભમી ગયાં હતાં. (૭)
“ધાન્યથી જ અર્થ ઉત્પન્ન થાય છે એમ સમજી વર્ષઋતુના માસ પૂર્વે, અર્થની ઈચ્છા રાખતા પુરક, કૌતુકસ્તંભ વડે કરીને ઈદ્ધને ઉત્સવ વિસ્તાર છે. (૮). લગ્નવિધિનું વર્ણન સર્ગ. ૯. ૧૬૯
“કુંકુમથી રંગેલી પાનીઓ વાળે, ઉભય પક્ષના બંધુરૂપ સમૂહ, પછી ત્યાં––તમારાં ગીત ગાઈએ, તમને શુદ્ધ સૂત્રથી પાંકીઓ, તમારા આગળ લૂણ ઉતારવા સારૂ ઊભાં રહીએ, તમારાં ઓવારણાં લઈએ—એમ ગાતો અને લીલાથી ચાલતો આવ્યો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org