________________
સંસ્કૃત દ્વયાશ્રય
૧૦૫ કારક તો છે જ. પરંતુ આવા આક્ષેપ શ્રી હેમચંદ્રાચાર્યને સ્પર્શ એમ નથી. શ્રી હેમચંદ્રાચાર્ય પ્રતિભાસંપન્ન કવિ છે—એ તે અનેક રીતે તેમની કૃતિઓ મારફતે સ્પષ્ટ થાય છે પરંતુ વ્યાકરણ માટે નિદર્શને ગુથી મહાકાવ્ય રચવાને તેમને આ કૃતિમાં આશય છે. આથી કાવ્યમાં કિલષ્ટતા અને સંકુલતા સ્વાભાવિક રીતે જ આવે. આ બાબત કાંઈ તેમના જેવા પ્રતિભાશાળી વ્યુત્પન્ન કવિ-આચાર્યની દૃષ્ટિ બહાર પણ ન હોય. આ કારણે આ કાવ્યની કિલષ્ટતા કવિની પ્રતિભા-જાતિને કદી પણ કલંક લાવનારી ન લખી શકાય. આવી કિલષ્ટતાનાં દૃષ્ટાન્ત આપણને ઘણે સ્થળે આ કાવ્યમાં દૃષ્ટિગોચર થાય છે. વ્યાશ્રયમાંથી આપણે નીચેને જ દાખલો જોઈએ :
न वेद विद्व विद्याथ न वेत्थ विदथुर्विद नास्याग्रे वेद विदतुर्विदुः केऽत्रेति नाब्रुवन् ॥८॥ इन्दुर्दस्रौ हुताशाः स्म वेत्ति वित्तो विदन्न्यमुम् वेत्सि वित्थो वित्थ वेद्मि विद्वो विद्म इतीरीणः ॥४२॥ न तथाने ब्रुवन्ति स्म ब्रूतः स्म स्म ब्रवीति वा नाहुराहतुराहापि यथासौ सत्यमुक्तवान् ॥८४॥ यथाहथुः शिवाविन्द्रौ बृथः कृष्ण ब्रवीषि च ब्रह्मन्नात्थ तथासावित्याख्यत्तं दिवि नारदः ॥८॥१०
ઉપરના લેકમાં કેવળ વિ૬ ગ. ર. પરમૈ. વ. કા. તથા ટૂ ગ. ૨. પરઐ. વ. કા. નાં રૂપે સમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કવિપ્રતિભામાંથી કોઈ એક સામાન્ય
૧૦. દયાશ્રયઃ સર્ગ. ૯. . ૮૧-૮૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org