________________
સંક્તિ યાશ્રય
વિનાશ માટે સિદ્ધરાજે પ્રયત્નો આદરેલા; અને કુમારપાલને ગુજરાતની બહાર ભટકવું પડેલું; આ બાબતને હેમાચાર્યો બીલ-. કુલ ઉલ્લેખ પણ કર્યો નથી કે દૂર દૂરથી સૂચક એવા શબ્દોને પણ ઉપયોગ કર્યો નથી. અજયપાલના મંત્રી યશપાલના મેહરાજપરાજ્યનાટકમાં કુમારપાલના ભટકવાના ઉલ્લેખો મળે છે એટલે એ ઐતિહાસિક સત્ય તો છે જ.૫ આ પ્રમાણે વક્તવ્યત્યાગ–Suppressio veri–આ પ્રકારનાં વંશકીર્તન કાવ્યાનું ઈતિહાસ તરીકે મૂલ્ય પરિમિત કરે છે.
મહાકાવ્ય તરીકે નાયકના ગૌરવને વધારનારા કેટલાક જીવનના બનાવોને કવિ પસંદ કરે છે; અને તે બનાવોને તેજસ્વી બનાવવા માટે કવિ પોતાની શક્તિનું તેજ તેને અપે છે. આલંકારિકાએ તેને માટે નિયમો પણ નક્કી કર્યા છે. દ્વટ જણાવે છે.
तत्रोत्पाद्ये पूर्वं सन्नगरीवर्णनं महाकाव्ये कुर्वीत तदनु तस्यां नायकवंशप्रशंसां च ॥ ७ ॥ तत्र त्रिवर्गसक्तं समिद्धशक्तित्रयं च सर्वगुणम् । रक्तसमस्तप्रकृति विजिगीषू नायकं न्यस्येत् ॥ ८ ॥
'ભ૧
૫. અરા:કાઢતમીદાપરીન–અંક ૧. . ૨૮. (G.0.S.. ix) પા. ૧૬. કુમારપાલને અનુલક્ષીને બેલાયેલો લોકઃ
एको यः सकलं कुतूहलितया बभ्राम भूमण्डलं
प्रीत्या यत्र पतिवरा समभवत् साम्राज्यलक्ष्मीः स्वयम् । श्रीसिद्धाधिपविप्रयोगविधुरामप्रीणयद् यः प्रजाम्
कस्यासौ विदितो न गूर्जरपतिश्चौलुक्यवंशध्वजः ॥:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org