________________
હેમસમીક્ષા વલ્લભે માળવા ઉપર હુમલો કર્યો પણ કઈક અસાધ્ય વ્યાધિ થવાથી તે પાછો ફર્યો-અને મરણ પામ્યું. તેના પછી તેને ભાઈ દુર્લભરાજ ગાદી ઉપર આવ્યું. મારવાડના રાજા મહેદ્રની બહેન દુર્લભદેવીને તેણે સ્વયંવરમાં પ્રાપ્ત કરી. રાજા મહેદ્ર પિતાની નાની બહેન નાગરાજને પરણુવી. રસ્તામાં વિરોધ કરનારા રાજાઓને હરાવી તેઓ પાટણ પાછા આવ્યા. - આઠમા સર્ગમાં ભીમ –દુર્લભરાજ અને નાગરાજના કહેવાથી–ગાદીએ આવે છે. તે બહુ જ પરાક્રમી છે. તેણે સિધુરાજ ઉપર ચઢાઈ કરી, સમુદ્ર જેવા પંચનદ આગળ તે આવ્યો. અને તેના ઉપર પુલ બંધાવી તે પાર ગયે. સિંધુરાજ સાથે યુદ્ધ કરી તેને કેદ કરી તે પાછો ફર્યો. - નવમા સર્ગમાં ભીમદેવના સાંધિવિગ્રહિક દામોદરની કુનેહથી ચેદિરાજ અને ભીમદેવનું યુદ્ધ અટક્યું. તે બંને વચ્ચે મૈત્રી થઈ. ભીમદેવ પોતાના નગરમાં પાછા ફર્યો. તેને ક્ષેમરાજ અને કર્ણ એમ બે પુત્ર થયા. ભીમે આત્મસાધના માટે રાજ્યત્યાગ કર્યો અને ક્ષેમરાજને ગાદી આપવા માંડી. પણ ક્ષેમરાજે તેને સ્વીકાર કર્યો નહિ. એટલે કર્ણ ગાદીએ આવ્યા. જયકેશીની કુંવરી મયણલ્લાની પ્રતિકૃતિ જોઈ તેને પરણવાની કણે ઈચ્છા કરી. મયણલ્લા, તેને રસાલે અને કીંમતી પહેરામણું અણહિલ્લપુર આવી પહોંચ્યાં. તેમને ઉતા આપી, રાજા રાત્રે
પાશ્ચાત્ ચિન્હા તપુત્રો મો જો પ્રતિષ્ઠિત . આગળ જતાં ટીકાકાર નેધ કરે છે. પ્રતિ વર્થનાધિકૃતચોનિવમનિમતિमिति पित्राज्ञामाददान इत्यनेन सूचितम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org