________________
وای
સંસ્કૃત દ્વયાશ્રય દિવસ મૂલરાજ રાજસભામાં બેઠે છે. દેશદેશના રાજાઓની ભેટે આવે છે. લાટ દેશના રાજા દ્વારપે એક હાથી ભેટ મેકલ્યો છે. ગજશાસ્ત્રનિપુણ ચામુંડ ને હાથીને તપાસી તેને અપલક્ષણવાળો જાહેર કરે છે. ચામુંડ લાટરાજ ઉપર ચઢાઈ કરવાની પોતાની ઈચ્છા બતાવે છે. મૂલરાજ ચામુંડ સાથે સૈન્યમાં જાય છે. ખંડિઆ રાજાઓ ચામુંડ સાથે હલામાં મદદ કરવા માટે જાય છે. લાસ્ત્રીઓ ગભરાઈ જાય છે. ખંડિઆ રાજાઓને ભાગ લેવા દીધા વિના ચામુંડ લાટરાજને હરાવે છે. કુહિણતનયા-સરસ્વતીને કાંઠે મૂલરાજ પિતાના દેહની આહુતિ અગ્નિને આપી દે છે
સર્ગ–સાતમામાં ચામુંડ રાજા થાય છે. તેને વલ્લભરાજ દુર્લભરાજ અને નાગરાજ એમ ત્રણ પરાક્રમી પુત્ર થાય છે. ચામુંડને ગાદીત્યાગ શાથી કરવો પડ્યો-એ કહેવાયું નથી; કારણ કે તેથી કાવ્યના નાયકના ગૌરવની ક્ષતિ થાય. નાયકને અપકર્ષક દેષ ન આવે તેથી કવિએ ચામુંડના ગાદીત્યાગ ઉપર મૌન સેવ્યું છે. એ કારણ ટીકાકારે પણ જણાવ્યું છે. ચામુંડના કહેવાથી
૭. દ્વયાશ્રયકાવ્યઃ સર્ગ. ૬. . ૧૦૭.
अथ प्राची गत्वा द्रुहिणतनयां श्रीस्थलपुरे वपुः स्व हुत्वाग्नौ सुपिहितपिनद्धापरयशाः । ययौ राजेः सूनुर्दिवमनपिनद्धापिहितधी
ग्रहीतुं स्वर्गादप्यवनविधिनावक्रयमिव ॥ ૮. દ્વયાશ્રયકાવ્ય સર્ગ. ૭. લો. ૩૧. ઉપર ટીકાકારનીધઃ __ चामुण्डराजः किलातिकामाद्विकलीभूतः सन्भगिन्या वाचिणिदेव्या
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org