________________
૧૦૧
સંસ્કૃત દ્વયાશ્રય રાત્રે સિદ્ધરાજે નગરચર્ચા માટે ફરતાં, તેમણે જોઈ. જેગણુઓએ કહ્યું કે “તું અમારી પૂઠે પડ્યો છું ને તારું ભલું નહિ થાય; તે અમને બલિ દેનાર યશવને હરાવી દેજે.' જયસિંહે કહ્યું, “હું તેને પરાજ્ય કરીશ.” મોટી સેના લઈ જયસિંહે યશોવર્મા ઉપર ચઢાઈ કરી. રસ્તામાં ભિલસેના પણ તેની કુમકે આવી. અવંતિને ઘેરે નાખી-કેટ તેડવાની તેણે તૈયારી કરી. રાત્રે તેણે ત્યાં જોગણીઓને પોતાનું પૂતળું બનાવી પિોતે હારે તેવો પ્રવેગ કરતી જોઈ. પિતે બહાર પડી સિદ્ધરાજે કાલિકાના નેતૃત્વ હેઠળ યુદ્ધ કરતી જોગણીઓને હરાવી. કાલિકાએ પ્રસન્ન થઈને કહ્યું “તું વિજય પામશે તે વિષ્ણુને અવતાર છે. આ કથા યશોવર્માને કાને ગઈ. યશોવર્મા અનંતિથી નાસી ધારા ગ. સિદ્ધરાજે અવંતિને વિનાશ કરી, ધારાનગરી લીધી અને યશોવર્માને કેદ કર્યો.
પંદરમા સર્ગમાં જયસિંહના રાજ્યની સમાપ્તિ થાય છે. જયસિહે કેદારને માર્ગ દુરસ્ત કરાવ્યું, સિદ્ધપુરમાં રુદ્રમહાલય પૂર્ણ કરાવ્યું અને એક જૈનચૈત્ય બંધાવ્યું. પુત્ર ખાતર પગે ચાલી સોમનાથની તેણે યાત્રા કરી. ત્યાં સોમનાથે તેને “સિદ્ધ) કહી સુવર્ણસિદ્ધિ આપી; અને કુમારપાલ રાજા થશે એમ કહ્યું. પછી તે ગિરનાર ગયો. નેમિનાથની પૂજા કરી. માર્ગમાં વિભીષણ મળે. તેને રજા આપી તે શત્રુંજય ગયે. શત્રુજ્ય ઉપર ઋષભદેવની પૂજા કરી, બ્રાહ્મણને દાન આપ્યું. સિંહપુરસિહોરની સ્થાપના કરી. પાછા આવી તેણે સહસ્ત્રલિંગ સરોવર બંધાવ્યું અને તેને કાંઠે ૧૦૮ શિવનાં અને શક્તિનાં મંદિરો કરાવ્યાં. દશાવતારની પ્રતિમાઓ મઠ વગેરે બંધાવ્યાં. સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org