________________
*
*
*
* *
*
*
- -
હેમસમીક્ષા લમની દષ્ટિએ પણ ઉત્તમ કાર્ય કર્યું છે. ધન્વતરિ, વ્યાડિકે ધનપાલના કેશો કાલક્રમે નષ્ટ થયા છે. પરંતુ હેમચન્દ્રાચાર્યે આ સર્વ ગ્રન્થોનું દહન કરી પિતાના કેશની રચના કરી અને એમના કેશ–પ્રત્યે અત્યારે આપણી સમક્ષ મેજૂદ છે. એક મહાન ગુજરાતી તરીકે હેમચન્દ્રાચાર્યનું જીવનકાર્ય ગૂજરાતને સારસ્વતમંડિત કરવાનું હતું. ગૂર્જરવિદ્ધાને ગુજરાતની વિદ્વત્તાથી રચાયેલા ગ્રન્થનું પરિશીલન કરે-એ હેમચંદ્રાચાર્યની અભિલાષા હતી. આથી વ્યાકરણની માફક જ કેશગ્રંથની રચના કરી હેમચંદ્રાચાર્યો ગૂજરાતની લેટેત્તર સેવા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org