________________
સંસ્કૃત શબ્દકે
૮૭ ચાર્યો ચાર કેશ રચ્યા : ૧. અભિધાનચિંતામણિ, ૨. અનેકસંગ્રહ; ૩. દેશનામમાલા; અને ૪. નિઘંટુએ.
ગ્રંથને નિઘંટુશેષ નામ આપવાનું કારણ એ જ છે કે વનસ્પતિનાં શાસ્ત્રીય નામો સંસ્કૃતનામમાલા-અ. ચિં. માં સંકલિત કરી ન દેતાં તેને વાચકેની સગવડ અર્થે જુદાં રાખ્યાં. કેટલાક શબ્દ અ. ચિ.ની રચના કરતાં તેમાં રહી ગયેલા એ પરિશિષ્ટ રૂપે “શેષ” નામમાલા તરીકે મૂકવામાં આવ્યા. તેવી રીતે આ નિઘંટુશેષ અથવા-નિઘંટુ–પરિશિષ્ટ તરીકે વનસ્પતિકોશની રચના હાથ ધરવામાં આવી.
નિઘંટુશષની હાથપ્રતા માટે પ્રો. ખુલ્હર નેંધ નીચે પ્રમાણે કરે છે : “As regards the Fragments found, see my Report of the Search of Sanskrit Mss. 1874/75 pp. 6. and the List of the Elphinstone College Collection 1866/68 under Kosha. There is a copy of the Nighantu-S'esha, Dhanya-Kanda, in the Deccan College Collection 1875/77.No.735૧૫ પં. શિવદત્ત અને કાશીનાથ, નિઘંટુંકેશની હાથપ્રતના સ્થાન માટે પુખ્યત્તનપુચતઃ' એ પ્રમાણે નોંધ લે છે.
આ પ્રમાણે ત્રણ કેશની રચના કરી સંસ્કૃત શબ્દશાસ્ત્રને શ્રી હેમચંદ્રાચાર્યો મંડિત કર્યું. પાછળના અનેક ટીકાકારેએ હેમચંદ્રાચાર્યના કેશનાં પ્રમાણો ટાંક્યાં છે. હેમચંદ્રાચાર્યે સંક94. Buhler's Life of Hemacandracarya P. 91.
Note : 74.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org