________________
હેમસમીક્ષા જણાવે છે કે ભાષાથી વ્યક્ત થતા પદાર્થજ્ઞાનથી મેક્ષાપ્તિ થાય છે; કારણ કે જ્ઞાન વ્યાવહારિક રવરૂપમાં ભાષા મારફતે પ્રાપ્ત થાય છે. શબ્દસમૂહ નામ, ધાતુ, અને પદાર્થ અભિવ્યક્ત થાય છે. નામ અને સામાન્ય પદ પિતાનું મૂળ ધાતુમાંથી જ સાધે છે. એટલે ધાતુ એ જ ભાષાની મૂલ પ્રકૃતિ છે. ધાતુની પ્રકૃતિ શુદ્ધ હોય કે પ્રત્યયાન્ત હોય. દા. ત. મૂ શુદ્ધ પ્રકૃતિ છે: વોમય એ પ્રત્યાયાન્તા પ્રકૃતિ છે. પ્રત્યયાન્તા ધાતુપ્રકૃતિનું મૂલ પણ શુદ્ધધાતુપ્રકૃતિ છે. એટલે સૂત્રમાં શુદ્ધ ધાતુપ્રકૃતિની નોંધ લેવામાં આવી છે. પ્રત્યેક ધાતુના વિશિષ્ટ અનુબધુ, સંબંધ અને ક્રમ આપવામાં આવેલા છે. દા. ત. v મૂળિો એટલે પ્રથમગણુને ધાતુ છે. એને માટે ગણુસૂચક અનુબન્ધ નથી; પરંતુ 9 અનિટુ ધાતુ છે. અનિદ્ ધાતુને અનુબન્ધ અનુસ્વાર ૭. ધાતુપારાયણ : વિવૃત્તિના આરંભમાં કરેલી ચર્ચા નીચે
પ્રમાણે છે : इह तावत्पदपदार्थज्ञानद्वारोत्पन्नं हेयोपादेयज्ञानं च नयनिक्षेपादिभिरधिगमोपायैः परमार्थतः । व्यवहारतस्तु प्रकृत्यादिभिरिति । पूर्वाचार्य प्रसिद्धा एव सुखग्रहणस्मरणकार्यसंसिद्धये विशिष्टानुबन्धसंबंधक्रमाः सहार्थेन प्रकृतयः प्रस्तूयन्ते । तत्र यद्यपि नाम धातुपदभेदात् राजा जयति पूर्वाह्णेतरां पचतितरामित्याशै प्रकृतिस्तथापि नामपदयोर्धातुमूलत्वात् धातुप्रकृतिरेवैका प्रधानम् । अव्युत्पत्तिपक्षषादिनामपि व्युत्पत्तिपक्षानुसारेणैव शब्दस्वरूपनिर्णय इति तत्रापि धातुमूलत्वमेव । धातुमूलत्वमेव धातुप्रकृतिः । धातुप्रकृतिस्तु द्वेधा शुद्धा प्रत्ययान्ता च । शुद्धा भू इत्यादिः । प्रत्ययान्ता गोपाय कामि ऋतीय जुगुप्स कण्डूय, बोभूय, बोभू, चोरि, भावि बुभूष इत्यादिः । एषापि शुद्धमूलैवेति शुद्धवोदाहियते ॥
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org