________________
શબ્દાનુશાસનનાં અંગે છે; એટલે 9 ધાતુને માથે ધાતુસૂત્ર પt પાને માં અનુસ્વાર મૂકયું છે. બીજો દાખલ : હૂં એવીચાં વાજા (ધા. પા. ૨, ૬૭.) ઝૂ અનિદ્ ધાતુ છે એટલે તેને અનુબન્ધ અનુસ્વાર આવતાં હૂં થયું; ધાતુ ઉભયપદ છે–ઉભયપદને અનુબંધ ન્ છે– એટલે વૃં થયું અને ત્રુ ધાતુ બીજા ગણુને છે અને બીજા ગણને અનુબધુ છે એટલે સત્રમાં સૂં એમ નોંધ લેવામાં આવ્યો છે. અનુબંધ, સંબંધ, ક્રમ વગેરે યુક્ત ધાતુ અર્થસહિત સંક્ષેપમાં આપવામાં આવ્યો છે તેનું કારણ એ જ કે સહેલાઈથી તે ધાતુનું સર્વગ્રાહી સ્વરૂપ સમજી શકાય તેમ જ યાદ રાખી શકાય. હેમાચાર્યો પાણિનીય અનુબન્ધોમાં સહજ ફેરફાર કરેલું છે. તે ફેરફાર નીચે પ્રમાણે છે : હેમચન્દ્રના અનુબંધ
પાણિનિના અનુબન્ધ
»
Kor
અ
5
»
tr
S
m
«
hoch
E
5
is
હેમચંદ્ર પોતે જ જણાવે છે કે ધાતુનો સંગ્રહ પૂર્વાચાર્યોને અનુસરીને જ તેમણે કર્યો છે. હેમચંદ્રાચાર્યે કેટલાક પ્રાચીન વૈયાકરણને અનુસરી ધાતુસંગ્રહના નવ વિભાગ કર્યા છે. ત્રીજા ગણુને બીજા ગણના પરિશિષ્ટ તરીકે મૂકી દેવામાં આવ્યું છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org