________________
સંસ્કૃત શબ્દકાશે
एकार्थानेकार्था देश्या निघट इति च चत्वारः । विहिताश्च नामकोशा भुवि कवितानट्यपाध्यायाः॥
–મ. . શ્રી હેમચંદ્રસૂરિ પ્રબંધ લેક ૮૩૩. વ્યાકરણથી શબ્દના પ્રયોગનું જ્ઞાન થાય, પરંતુ શબ્દસમૂહના જ્ઞાન વિના વ્યાકરણનું જ્ઞાન બીનઉપયોગી નિવડે છે. તે ઉપરાંત સંસ્કૃત જેવી સાહિત્યભાષાના શબ્દભંડોળનું જ્ઞાન વાતચીતમાંથી કે વ્યવહારમાંથી આવે એમ નથી. સાહિત્યના બહુ વાચનથી અને દેશના અભ્યાસથી સંસ્કૃત શબ્દોને સમૂહ પ્રાપ્ત કરી શકાય છે. એક સ્થળે કહ્યું છે કે :
कोशस्येव महीपानां कोशस्य विदुषामपि
उपयोगो महान् यस्मात् क्लेशस्तेन विना भवेत् ॥ “રાજાઓને (દ્રવ્ય) કેશને અને વિદ્વાનોને પણ (શબ્દ) કેશને ઘણે ઉપગ હોય છે. તેના વિના તે બન્નેને અત્યંત વિટંબણું પડે છે.”
વ્યાકરણના જ્ઞાનને સક્રિય બનાવવા અને વિદ્યાર્થીઓ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org