________________
સંસ્કૃત શબ્દકોશ
૭૫
શબ્દસંખ્યા તેનાથી લગભગ દેઢી છે. તેના ઉપરની વિકૃતિ સહિત તેનું લેક પ્રમાણ દશહજાર છે. અ. ચિં. ને સંપૂર્ણ બનાવવા હેમાચાર્યે ઠેઠ સુધી તેમાં વધારો કર્યા છે. એ વધારાઓને “શેષા નામમાલા” તરીકે બેટલિંક અને રયુ નામના વિદ્વાનોએ પૂરવણી તરીકે પોતાની “અભિધાનચિંતામણિ”ની આવૃત્તિમાં આપ્યા છે. યશેવિજયગ્રંથમાળાની બનારસની આવૃત્તિમાં વિવૃતિમાં જ તે બધાને સમાવી દઈ તેને અકારાદિક્રમને કોશ પરિશિષ્ટ રૂપે જુદો આપ્યો છે.
અ. ચિ. ને શબ્દશાસ્ત્રમાં ઘણે ઉપગ છે. નીચે કેટલાક શબદ નોંધવામાં આવ્યા છે તે ઉપરથી પ્રાકૃત અને દેશ્ય શબ્દ પણ સંસ્કૃતમાં કેવી રીતે જાણે અજાયે જતા, રહેતા તે માલમ પડી આવે છે. અર્વાચીન દેશ્ય ભાષાઓ માટે તેનો અભ્યાસ અત્યંત હિતાવહ છે.
૩. ૬૨. ગૂ. પિળી. ૩. ૬૪, (શેષ) મા % ! ગૂ. લાડુ. ૩, ૧૧૯. ડોર વકવે , ખોડો. ૩. ૧૭૫. મધ્યમ...શિગૂ, દીકરી.
૩. ૧૯૭. ગુન્તી ગણિકા. વિવૃતિમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાકને અભિપ્રાયો આ શબ્દ દેશ્ય છે.
૭. મે. દ. દેશાઈ: જૈન સાહિત્યનો ઈતિહાસ : વિ. ૩. પ્ર. ૭ ૬ ૪૪૨. પાન ૩૦૯. મુનિશ્રી પુણ્યવિજયજીને લેખઃ “સ્યાદવાદવિજ્ઞાનમૂર્તિ, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય. અ. ચિ. નું
ક પ્રમાણ વિવૃતિ સહિત ૧૦૦૦૦ લેકનું ગણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org