________________
સંસ્કૃત શબ્દકે તે ગ્રંથના આદિ લેક ઉપરથી દૃષ્ટિગોચર થાય છે. પ્રથમ ચાર માં નમસ્કાર અને ગ્રંથની યોજના વિશે કહેવામાં આવ્યું છે.
અહં તેનું ધ્યાન ધરીને, એક અર્થ સહિત શબ્દોના સમૂહના સંગ્રહને ( =અ. ચિં. ને) જેણે ઓ છે એ હું એક સ્વરથી આરંભી છ સ્વરના શબ્દના કાંડ સુધી, અનેક અર્થવાળા શબ્દને સંગ્રહ હું રચું છું. (૧)
“અહીં–આ ગ્રંથમાં આરંભમાં અકારાદિ ક્રમથી અને અતિ ક–વગેરેના કમથી પેજના કરવામાં આવી છે. પ્રથમ ઉદ્દેશ્ય વચન, (એટલે કે જે શબ્દના અનેક અર્થ આપવામાં આવ્યા છે તે શબ્દો અને પછીથી અનેક અર્થો આપવામાં આવ્યા છે. (૨)
“જ્યાં એક રૂઢ અર્થ છે ત્યાં યૌગિક વ્યુત્પત્તિજન્ય) શબ્દ આપવામાં આવ્યું છે, પણ તેને અનેક અર્થ રૂઢ થયા હોય તે યૌગિક અર્થ આપવામાં આવે અથવા તે ન પણ આપવામાં આવે.” (૩) - “પદોને છૂટાં પાડીને જે જુદો અર્થ આમાં સિદ્ધ થાય છે તે અહીં બતાવવામાં નહિ આવે, કારણ કે તેમ કરીએ તે અર્થને કાંઈ આરે જ ન આવે.”૮
૮. અનેકાર્થસંગ્રહઃ આદિ ક ૧-૪:
ध्यात्वाहतः कृतैकाथश्लोकसंदोहसंग्रहः एकस्वरादिषट्काण्डया कुर्वेऽनेकार्थसंग्रहम् ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org