________________
સંસ્કૃત શબ્દશે
૫. પંખ્યme
૪૮.
-
-
૬. | પરવાઇe:
અનેકાર્થના શ્લોક ૧માં કહ્યા પ્રમાણે અહીં ષટ્ટ
કાંડી પૂરી થાય છે. ૧૭૬૯
આ કાંડ “અનેકાર્થશેષ” अव्ययकाण्डः।
તરીકે ઉમેરવામાં આવ્યો છે. અભિધાનચિંતામણિમાં પણ શેષ” ઉમેરવામાં આવ્યો હતો તે
આપણે પૂર્વે જેયું છે. કુલ સંખ્યા ૧૮૨૯ અભિધાનચિંતામણિમાં એક અર્થના અનેક શબ્દને કાશ આપવામાં આવ્યો છે, જ્યારે અનેકાર્થસંગ્રહમાં એક શબ્દના અનેક અર્થોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દા. ત. એ ત્રાગ્યાનિ રવિ મયૂરેડની મેડીના “ ના અર્થ: બ્રહ્મા, આત્મા, રવિ, મયૂર, અગ્નિ, યમ અને વાયુ થાય છે. આ દૃષ્ટિએ અનેકાર્થસંગ્રહ અને અભિધાનચિત્તામણિ એ બન્નેય. કાશ એક બીજાના પૂરક છે. - અ. ચિં. ઉપર નોંધ કરતાં એમ બતાવવામાં આવ્યું હતું કે તે કેશ ગૂજરાતી અને અન્ય અર્વાચીન ભાષાઓના શબ્દશાસ્ત્ર ઉપર પ્રકાશ નાખે છે. તે જ પ્રમાણે અનેકાર્થસંગ્રહ પણ ગૂજરાતી વગેરે ભાષાઓના શબ્દશાસ્ત્રના અભ્યાસમાં અત્યન્ત ઉપયોગી પ્રય છે. આ સંબધે નીચેનાં શેડાં ઉદાહરણે જ પૂરતાં થશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org