________________
હેમસમીક્ષા અ.સં. ૨.૩૧. ટ – ૧ ગૂ. ટાંગે. અ.સં. ૨.૩૮૦. ઈંગ – વ ગૂ, હેજ – હેત. અ.સં. ૨.૪૭૨. લેરું – નિન મરાઠી સવારી – નીચે. અ.સં. ૩.૬ર પુજારા - મસિવથ ગૂ. પુલાવ. અ.સં. ૩.૯૭ સરવા – મી ગૂ. સિરકે. અ.સં. ૩.૨૦૨. નિઃ - ધરણી ગૂ. નીસરણી.
ઉપરના અને બીજા કેટલાય શબ્દ અ.. માં દષ્ટિગોચર થાય છે. અ.સં. નો એ દષ્ટિએ વ્યવસ્થિત અભ્યાસ થવો ઘટે છે.
અ.સં. ના ઉપર કાર્યવાહી નામે એક ટીકા ઉપલબ્ધ થાય છે. ટીકાને નામનો ઉલ્લેખ ટીકાની પ્રસ્તાવના કલેક :૧ માં પણ કરવામાં આવ્યો છે. પ્રથમ કાંડને છેડે નીચે પ્રમાણે પુષ્પિકા છે. - इत्याचार्यश्रीहेमचन्द्रविरचितायामनेकार्थकैरवाकरकौमुदीत्यभिधानायां स्वोपज्ञानेकार्थसंग्रहटीकायामेकस्वरसंग्रहकाण्डः प्रथमः समाप्तः। - આ ઉપરથી ટીકા હેમચન્દ્રાચાર્યે પિતે લખી હોય એમ પ્રતીત થાય છે. પરંતુ બીજા કાંડની ટીકાને અને કેટલાક પુષ્યિકાલેક છે–તે ઉપરથી માલમ પડે છે કે હેમચન્દ્રાચાર્યના શિષ્ય મહેન્દ્રસૂરિએ આ ટીકા લખી પોતાના ગુરના નામ ઉપર ચઢાવી હતી. ૧૦
૯. અ. સં. આદિશ્લોક ૧:
परमात्मानमानम्य निजानेकार्थसंग्रहे
. वक्ष्ये टीकामनेकार्थकैरव करकौमुदीम् ॥१॥ ૧૦. અ. સં. દ્વિતીયકાંડની ટીકાને છેડે નીચેના લોકો દષ્ટિગોચર થાય છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org