________________
હેમસમીક્ષા व्युत्पत्तिलिङ्गनिर्णातिषिमार्थप्रकासनम् ।
प्रायेण दृष्टदृष्टान्तो लक्ष्यमत्रं चतुष्टयम् ॥११ અ. સં. ની એક આવૃત્તિ મને પ્રાપ્ત થયેલી છે. તેના ઉપર આધાર રાખી ઉપરનું ખ્યાન આપવા યત્ન કરવામાં આવ્યો છે.
૩. નિઘંટશેષ. શ્રી હેમચંદ્રાચાર્યો વનસ્પતિઓનો પણ કેશ બનાવ્યો છે. તેને નિઘંટુશેષ નામ આપવામાં આવ્યું છે. “અભિધાનસંગ્રહ” (સં. ૫. શિવદત્ત અને કાશીનાથ) માં કેશ ૬ તરીકે તે સંપાદિત કરવામાં આવ્યો છે. આ ગ્રન્થને પ્રથમ લેક :
विहितैकार्थनानार्थदेश्यशब्दसमुच्चयः
निघण्टुशेष वक्ष्येऽहं नत्वार्हत्पादपङ्कजम् ॥ “એકાકેશ (=અભિધાનચિંતામણિ), નાનાકેશ (=અનેકાર્યસંગ્રહ) અને દેશ્ય શબ્દને સમુચ્ચય (દેશીનામમાલા)ની રચના કર્યા પછી –અહંતના પાદપંકજને નમસ્કાર કરી હું નિઘંટુશેષ બોલીશ.”
આ શ્લેક બતાવે છે કે નિઘંટુશેષની રચના કોશરચના પ્રવૃત્તિનું છેલ્લું ફળ છે. “નિષનું શબ્દ અત્યંત પ્રાચીન છે. યાકે વૈદિક શબ્દસંગ્રહ “નિ ઉપર ટીકા કરી તે નિરક્ત. નિરુક્તકર યાસ્ક આ પ્રમાણે કહે છે:
॥ हरिः ॐ ॥ समाम्नायः समानातः । स व्याख्यातव्यः । तमिमं समानायं निघण्टव इत्याचक्षते । निघण्टव : कस्मानिगमा इमे
૧૧. મહેન્દ્રસૂરિએ ટીકામાં શબ્દ પ્રયોગ બતાવવા માટે જ્યાં જ્યાં પ્રયુક્ત દષ્ટાન્ત મળ્યાં ત્યાં ત્યાં આપ્યાં છે; પ્રો. ચારીએ અવતરણેનાં ગ્રન્થસ્થાનેની સૂચિ આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org