________________
સંસ્કૃત શબ્દકે છે. વિકૃતિમાં અ. ચિં. ગ્રંથ હેમાચાર્યે પોતે લખેલે છે એની ખાસ નેંધ લેવામાં આવેલી છે.
આ ગ્રંથની રચનામાં ઉપયોગમાં લીધેલાં સાધનોનો ઉલ્લેખ હેમાચાર્યે સ્વયં પોતાની વિકૃતિના આરંભના લેકમાં કર્યો છે.
प्रामाण्यं वासुकेाडेव्युत्पत्तिधनपालतः
प्रपञ्चश्च वाचस्पतिप्रभृतेरिह लक्ष्यताम् ॥ “વાસુકિ અને વ્યાડિનું પ્રમાણ, ધનપાલમાંથી વ્યુત્પત્તિ અને વાચસ્પતિ વગેરેને પ્રપંચ–આમાં ધ્યાનમાં લેવાયાં છે.”
વ્યડિનો કોઈ શબ્દકોશ હેમાચાર્ય સમક્ષ છે. તેમાંથી કેટલાક કે તેમણે વિવૃતિમાં કોઈ વાર ટાંક્યા છે. દા. ત. અ. ચિં. ૨. ૧૨ ની ટીકામાં વ્યાપિના કેશમાંથી કે ટાંક્યા છે. અ. ચિં. ૨. ૧. ની ટીકામાં વાચસ્પતિના કેશમાંથી વિવૃતિમાં બ્લેક ટાંકવામાં આવ્યા છે. અ. ચિ. ૩. ૧૧. માં હલાયુધનું પ્રમાણ આપવામાં આવ્યું છે. અ. ચિં. ૩. ૬૪. ની વિકૃતિમાં અમરનું પ્રમાણ ટાંકવામાં આવેલું છે. અ. ચિં. ૩. ૪૬૪. યાદવપ્રકાશની વૈજયન્તી કોશને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. અ. ચિ. ક. ૧૩. “કાત્ય” નામને કેશકારનું પ્રમાણ ટાંકવામાં આવ્યું છે. અમરકેશના કેટલાક શ્લેકે શબ્દશ: અભિધાનચિંતામણિમાં અંતર્ગત છે અને સંભવ છે કે વ્યાડિ, વાચસ્પતિ અને વૈજયન્તીના કેટલાક શ્લેક શબ્દશ: અંતર્ગત કરી લેવાયા પણ હોય.૩ હેમચન્દ્રના ગ્રંથનું મૂલ્ય
૩. નીચેના લેખક તથા ગ્રંથોનો ઉલ્લેખ વિવૃતિમાં દષ્ટિગોચર થાય છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org