________________
હેમસમીક્ષા તેની સર્વગ્રાહિતામાં છે, તેની અભ્યાસકના ઉપયોગ માટેની વ્યાપકતામાં છે.
અ. ચિં. ૧. ૧. માં શબ્દોના બે વિભાગ પાડી નાખવામાં આવ્યા છે. રૂઢ અને યૌગિક. રૂઢ શબ્દ-જેમ કે “મા ” =ઈન્દ્ર'––ને વ્યુત્પત્તિ હોતી નથી; જ્યારે યૌગિક શબ્દની વ્યુત્પત્તિ કરી શકાય છે. વ્યુત્પત્તિ—અથવા યોગ– ગુણ, ક્રિયા અને સંબંધથી સિદ્ધ કરી શકાય છે. લિંગ (gender)
૩મરસિંદુ, ઘ, ચ, અત્યાચન, ચૌદત્ય, ક્ષીરસ્વામિન, પૌત્ર, બેનપાત્ર, કુ, કૃમિ, દ્રઃિ (ટ્રનિટ માટે માનવાચક બહુવચન) ધન્વન્તરિ, માગુરિ, વુદ્ધિસર (માચાર્ય પૂર્વેને પ્રથમ વેતાંબર વૈયાકરણ), મારા, વાત, વૈજયન્તી, વૈનાતાર, ચાકે, हलायुध, हलायुधटीका, कालिदास, त्रिलोचन, दशरूपक. धनुर्वेद, પ્રાદ, મરત, માહ્યર, મનુ, દિન, વિષ્ણુપુરાણ, રાયન, સંહેિતા, મદેવ, વિશ્વાંકું, જુઓ અભિધાનચિંતામણિની આવૃત્તિ સં. Otto Boehtlingk and Charles Rieu : Introduction. યશોવિજય ગ્રંથમાળાની અ. ચિ. ની આવૃત્તિનું પરિશિષ્ટ. તેમાં આ લેખકો અને ગ્રંથોની નોંધ આપવામાં આવી છે. ૪. અ. ચિ. . ૨:
व्युत्पत्तिरहिताः शब्दा रूढा आखण्डलादयः
योगोऽन्वयः स तु गुणक्रियासंबंधसंभवः । લો. ૩માં ગુણ અને ક્રિયાને અર્થ અને તેને દાખલો આપે છે.
. ૪-૧૮ માં વિવિધ પ્રકારના સંબંધથી શબ્દ કેવી રીતે બને છે તેનું વિવેચન કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org