________________
૭૦
હેમસમીક્ષા જેનસિદ્ધાંતનો સ્વીકાર કરી કુમારપાલે હેમાચાર્યને ઉપદેશ સ્વીકાર્યો ત્યારપછી કે તે અરસામાં આ ગ્રંથની રચના કરવામાં આવી હોય તેમ ઉપર ટકેલા લેકથી સહજ વિદિત થાય છે આ સૂચવે છે કે વિ. સં.૧૨ ૦૭-૮ ની આસપાસ આ ગ્રંથની ચોજના થઈ હોવી જોઈએ. એક બાજુએ ગશાસ્ત્ર, બીજી બાજુએ વીતરાગસ્તુતિઓ અને પ્રકાંડ પુરાણગ્રંથ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર એમ અનેકાનેક ગ્રંથની રચના થઈ રહી હશે તે અરસામાં આ ગ્રંથ રચાયો હોય. વિવૃતિની રચના પણ તે સમયમાં થઈ હોય તેમ સંભવે છે. વિવૃતિ સહિત ગ્રંથનું પુનરાલેચન પણ તે સમયમાં જ થયું હોવું જોઈએ; અને તેથી કેટલાંક વધારાનાં નામ ઉમેરે પણ અચિં.માં કરવામાં આવેલે દા. ત. અ. ચિ. ૨. ૧૨. સૂર્યના નામના ત્રણ લેક શેષાત્ર કરીને મૂકવામાં આવ્યા છે. એ જ રીતે અ.સિં. ૨. ૧૯. ચંદ્રનાં નામમાં પશ્ચાત્ર કરીને ત્રણ ટકાનો ઉમેરે છે. આવાં સ્થાનો અનેક
૨. “રોષારહ્યનામમાત્રા” એ અ. ચિ.ની પૂરવણી છે. અ. ચિ. ના પુનરીક્ષણ સમયે કેટલાક રહી ગયેલા શબ્દો ઉમેરાયા; અને એ
કો. અ. ચિં. ની પૂરવણી રૂ૫ બન્યા. સરખા “Life of Hemachandra' (Singhi Series. Vol. 11.) P. 91. 2224 03: “ The Ses’akhya-Namamala is reprinted in Bohtlingk and Rieu's edition of Abhidhana Chintamani. As regards the Berlin Mss. see Weber Katalog Vol. II Sect. 1 pp. 25 88. The work agrees to a very remarkable extent with the older Vaijayanti of Yadava-Prakas'a from which a number of rare words have deen drawii.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org