________________
હેમસમીક્ષા ભાષાજ્ઞાન સુલભ કરવા શ્રીહેમચંદ્રાચાર્યે સંસ્કૃત અને દેશ્ય ભાષાના કેશની રચના કરી છે. તે નીચે પ્રમાણે છે: (૧) (૧) ગમિયાનન્તિામણિ; (૨) વાર્થસંઘ, (૩) નિપજુદુ અને પ્રાકૃત દેશ્યશબ્દોના જ્ઞાન માટે; (૪) તેરીનામમારા અથવા રવી . આ કેશગ્રંથનું વિવેચન અને વસ્તુચર્ચા નીચે
અનુક્રમે આપવામાં આવ્યાં છે. દેશનામમાલાની ચર્ચા સિદ્ધહેમવ્યાકરણના આઠમા અધ્યાયમાં અન્તર્ગત થયેલા પ્રાપ્ત અને અપભ્રંશવ્યાકરણની ચર્ચા પછી આપવામાં આવશે.
૧. અભિધાનચિંતામણિ અભિધાનચિન્તામણિ”ની રચના સામાન્ય રીતે અમરકેશની જના પ્રમાણે કરવામાં આવી છે. અમરકેશમાં ગ્રંથને કેડેમાં વિભક્ત કરી છે તે કાંડને લગતા જુદા જુદા પદાર્થોના સમાન શબ્દ (Synonyms) એકત્રિત કરીને તેમાં આપવામાં આવ્યા છે. હેમચંદ્રાચાર્યે અભિધાનચિન્તામણિમાં આજ યોજનાનો સ્વીકાર કર્યો છે. આરંભના માં –
प्रणिपत्याहंतः सिद्धसाङ्गशब्दानुशासनः रूढयौगिकमिश्राणां नाम्नां मालां तनोम्यहम् ॥ “અહં તેને નમસ્કાર કરીને, પાંચેય અંગ સહિત શબ્દાનુશાસન પ્રતિષ્ઠા પામ્યા પછી, રૂઢ, વ્યુત્પત્તિસિદ્ધ અને મિશ્ર નામોની માલાને હું વિસ્તારું છું.”
આ પ્રકારના કેશની ઉપયોગિતા વિષે હમાચાર્યો આ શ્લેક ઉપરની વિકૃતિમાં નોંધ લીધી છે.
वक्तृत्वं च कवित्वं च विद्वत्तायाः फलं विदुः शब्दज्ञानाहते तन्न द्वयमप्युपपद्यते ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org