________________
ભળી જત સિવાય જીવ્રવારે
હેમસમીક્ષા ૪. ગણપાઠ કેટલાક શબ્દસમૂહને એક પ્રકારને વ્યાકરણ નિયમ લાગુ પડતો હોય તેને જયારે વ્યાકરણુસૂત્રમાં ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેના પ્રથમ શબ્દને ઉલ્લેખ કરી શબ્દલાઘવ સૂત્રમાં સાધવામાં આવે છે. દા. ત. સિ. હે. ૩. ૧. ૬૨. બિતિિમઃ | આ સૂત્રમાં જે શબ્દો દ્વિતીયા તપુરુષ સમાસ લે છે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૂત્રમાં તો આપણે બિત શબ્દ એકલાનો જ ઉલ્લેખ જોઈએ છીએ, પરંતુ “ગણપાઠ મારફતે આપણે જાણી શકીએ છીએ કેઃ શ્રિતવિમિઃ | સૂત્રમાં : બ્રિત, તીત, પતિત, તિ, ત્યd, પ્રતિ, માપ, જામન, સામિન રૂતિ શ્રિતાઃ એ સર્વ શબ્દ અભિપ્રેત છે. લઘુવૃત્તિમાં કેવળ બ્રિત અને પતનાં જ દૃષ્ટાંતો આપેલાં છે; એટલે “ગણપાઠના જ્ઞાન સિવાય લઘુવૃત્તિ પણ પાંગળી જ કહેવાય. એ જ પ્રમાણે સિ. હે. ૨. ૫. ૩. ના પ્રયા એ સૂત્રમાં પ્રિયાથી પ્રિયા, મનોસા, ત્યાગ, સુમ, ટુર્મા, વા, સાન્તા, ન્તા, વામના, સમા, સન્નિવા, ચપ, વાટી, તનયા, ટુરિંતુ, મસ્તિ શુતિ રિયાઃિ એટલા શબ્દોને ગણુ સમજવાનું છે. બૃહદ્દવૃત્તિમાં સમસ્ત ગણુપાશ્નિો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શબ્દગણે જાણ્યા વિના વ્યાકરણનો સંપૂર્ણ પરિચય અધુરે રહે. એટલે ગણપાઠ પણ વ્યાકરણનું ઉપયુક્ત અંગ છે. બૃહદવૃત્તિમાંથી ગણપાઠને છૂટા પાડી શ્રી સિદ્ધહેમબૃહસ્ત્રક્રિયા નામે વિ. સં. ૧૯૩૭માં શ્રી વિજ્યનીતિસૂરિની યોજનાથી મયાશંકર ગિરિજાશંકર શાસ્ત્રીએ તૈયાર કરેલા ગ્રંથમાં પાન ૯૫૭-૯૯૧ સુધીમાં આપવામાં શિષ્યહિનાથે આપવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org