________________
હેમસમીક્ષા - જ્યાં સુધી પૂર્વાચાર્યોનાં સૂત્રોથી કામ સર્યું ત્યાં સુધી હેમચંદ્રાચાર્યે તે સૂત્રોને કાયમ રાખ્યાં છે, પરંતુ ત્રુટી જણાતાં તે સૂત્રને સર્વગ્રાહી બનાવવા તેમણે યત્ન કર્યો છે. ૧૮ દા. ત. (પાણિનીય સૂત્ર) ઘરે પછવા વા ; (જેનેન્દ્રસૂત્ર) પર મળે પઝા વા; (શાકટાયન) પરે મ ન્તઃ પwથા વા . ; (હેમચંદ્ર) વરે મચેડા :પયા વા;–(પા.) વિશ્વ પૃથિવ્યામ્ ; (જે. વિશ્વ; (હ.) વિવિઃ પૃથિવ્યાં વા ; (પા.) અત્ર.. (રે.) અર્જકુન્...; હે.) ત્રાગાર્જ... ઇત્યાદિ.
છે. પાઠકના અભિપ્રાયે શાકટાયન એ વેતાંબર વૈયાકરણ હતે; કારણકે દિગંબરે આગમગ્રંથને માનતા નથી; જ્યારે શાકટાયન પિતાનાં દષ્ટાંતમાં આવશ્યક સૂત્ર” અને “નિર્યુક્તિ'નું અધ્યયન કરવું–એમ જણાવે છે. અને તેમના અભિપ્રાયે ગણરત્નમહેદધિના કર્તા શ્રી વર્ધમાનસૂરિના અભિપ્રાયે પણ શાWાયન વેતાંબર જૈન છે. ૧૯ તે અભિપ્રાય પણ બરાબર
૧૮. હિમાંશુવિજયઃ સિ. . વ્યા. ની પ્રસ્તાવના પા. ૧૧.
24. Indian Antiquary : October : 1914 : Vol. XLIII. P. 208. Prof. Pathak: “ Jain S'akatayana, contemporary with Amoghvars’a I.”
“ Vardhamana also assures us that this S'akatayana was not a Digambara but a S'wetambera writer :
शालातुरीयशकटाङ्गजचन्द्रगोसी.
दिग्वनभर्तृहरिवामनभोजमुख्याः । . Vardhamana tells us that he restricts the term farqa to Devenandin the Author of the Jainendra
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org