________________
શબ્દાનુશાસન
૪૫
અધ્યાય ઉપર પ્રાપ્ત થાય છે. આઠમા અધ્યાય ઉપરની બહઃવૃત્તિ અદ્યાવધિ પ્રાપ્ત થઈ નથી. હેમચંદ્રાચાર્યે વ્યાકરણ ઉપર પતંજલિના મહાભાષ્યની સ્પર્ધામાં બહયાસની રચના કરી હતી. બૃહત્યાના આરંભમાં પતંજલિનું અત્યંત માનપૂર્વક તે. સ્મરણ કરે છે.૨૪ આખે બહાસ ઉપલબ્ધ નથી. ભંડારમાં તેને શરૂઆતને કેટલેક ભાગ મળે છે. બૃહત્યાસના એ થેડ, ભાગમાંથી અને બૃહદ્રવૃત્તિમાંથી કેટલાક ઉલ્લેખ એકત્રિત કરી પં. બેચરદાસે આપેલા છે. ૨૫ બ્રહદ્રવૃત્તિઃ અધ્યાય ૨. પૃ. ૩૯ ઉપરથી “સરસ્વતીવીમર” માં ભેજ વ્યાકરણનોર૬ ઉલ્લેખ ૨૪. બ્રહભ્યાસ પૃ. ૧.
श्रीमन्तमजितं देवं श्रीमत्पार्श्वजिनोत्तमम्
शेषं निःशेषकर्तारं स्मृत्वा टीका प्रतन्यते ॥ શેષ' એજ “પતંજલિ” બ્રહભ્યાસ પા. ૮, પા. ૪૨ ઉપર પણું પતંજલિને માનપૂર્વક ઉલ્લેખ છે. ૨૫. ૫. બેચરદાસનો લેખ. પાન ૬૭-૬૯. સિદ્ધહેમચંદ્રની. બહવૃત્તિ અને ઉદયપ્રભના ઉપદેશથી કનકપ્રભે રચેલ “ન્યાસસાર સમુદ્ધાર” મનસુખભાઈ ભગુભાઈ તરફથી પત્રાકારે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. બ્રહવૃત્તિના આરંભને શ્લોક નીચે પ્રમાણે છે :
प्रणम्य परमात्मानं श्रेयः शब्दानुशासनम् ।
आचार्यहेमचन्द्रेण स्मृत्वा किंचित् प्रकाश्यते ॥ હેમચન્દ્રના બૃહવ્યાસને કેટલાએક ભાગ પં. ભગવાનદાસે અમવાદથી પ્રસિદ્ધ કર્યો છે. આ ગ્રંથ પૂરે ભંડારમાંથી ઉપલબ્ધ થયે નથી.
ર૬. સિદ્ધહેમની બ્રહવૃત્તિ. . ૨. પૃ. ૩૯ : સરસ્વતીવાभरणे कर्मादिकारकारकाणि इन्द्रचान्द्राभ्यां करणप्राधान्यं श्रुतपालेन:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org