________________
ભાષાના
ગાનશાસન એ
મલિંગાનુશાસન
શબ્દાનુશાસનનાં અંગે
પ૭ લિંગાનુશાસનને ઉપગ નામના લિંગ (Gender) નો નિર્ણય કરવા માટે છે. અંગ્રેજી ભાષા માફક પ્રાકૃતિક સ્ત્રી-પુરુષ ભેદ અથવા તે પ્રાકૃતિક ચેતન–અચેતનના ભેદને આધારે લિંગનિર્ણય થતો નથી. સંસ્કૃત ભાષાનાં નામોને લિંગભેદ લેટિન અને ગ્રીક ભાષાની માફક પારંપરિક છે, એટલે વૈયાકરણે અને સંસ્કૃત ભાષાના અભ્યાસકે તે લિગભેદ સ્મૃતિમાં રાખે જ ટકે. આ કારણે લિંગાનુશાસન એ વ્યાકરણને એક ઉપયુક્ત ભાગ છે. લિંગાનુશાસન વિભાગ બધાંય નામલિંગાનુશાસનને જેઈને રચ્યો છે–એ બતાવે છે કે આવા ગ્રંથ રચવાને હેમચંદ્રને ઉદ્દેશ, શિષ્યહિત ખાતર જ હોય. નામલિંગનો નિર્ણય કરવામાં એમ પણ બને કે બધાં નામનો સમાવેશ ન પણ કરી શકાય. ભાષાને બાંધવી એ તે વાચસ્પતિને પણ દુર્લભ બાબત છે. એટલે જ અવચૂરિ જણાવે છે કે : “વાણુના વિસ્તૃત પ્રદેશને લિંગવિધિ અહીં સંક્ષેપમાં જ જણાવ્યો છેજે અહીં કહેવામાં આવ્યું નથી, તે સુજને એલેકઝેગ મારફતેજ જાણવું.
આખાય ગ્રંથને નીચે પ્રમાણે વિભાગ કરવામાં આવ્યા છે. ગ્રંથને લોકબદ્ધ રચવામાં આવ્યો છે, એટલે દરેક વિભાગની પ્લેકસંખ્યા નીચે આપી છે:
પ્રકરણ : ૧ : પુલિંગ : સંખ્યા : ૧૭ : આરંભના થકમાં કયા અંતનાં નામ પુંલિગમાં ગણાય પ. લિંગાનુશાસનની અવચૂરિને અંતે આ લોક છે :
वा िवषयस्य तु महतः संक्षेपत एष विधिरुक्तः । यन्नोक्तमत्र सद्भिः तल्लोकत एव विज्ञेयम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org