________________
હેમસમીક્ષા ધ્યાન ખેચે તેવો છે. હેમચંદ્રના વ્યાકરણ ઉપર તેમના શિષ્ય રામચંદ્ર લઘુન્યાસનું સર્જન કર્યું હતું. ૨૭
આ પ્રમાણે સૂત્ર, સ્વપન લઘુત્તિ–બ્રહદ્રવૃત્તિ—અને બ્રહવાસ સહિત વ્યાકરણની રચના શ્રી હેમચંદ્રાચાર્યો કરી. મેરૂતુંગના અભિપ્રાયે ૧૨૫૦૦૦ શ્લેકપૂરનું આખુંય સિદ્ધહેમ બન્યું. આ વિષયમાં શ્રી. જિનવિજયજીને શબ્દો ટાંકવા ગ્ય થઈ પડશે. “ડૉ. બુલ્હરને હેમચંદ્રના વ્યાકરણના શ્લેકપ્રમાણને અડસટ્ટો બ્રાતિપૂર્ણ છે. તે જણાવે છે—“મેરૂતુંગ આપણને कलापके चापादानस्य प्राधान्यं शकटाभिप्रायेण स्वमते च कर्तुः બ્રાન્ચના દંડનાથ નારાયણ ભટ્ટની વૃત્તિ સહિત શ્રી. ભેજરાજની સરસ્વતી કંઠાભરણુ નામે કૃતિ Trivendrum Sanskrit Series No. CXVII. Part I; (XXVII Part II; CXL Part III માં પ્રસિદ્ધ થયો છે. આ ગ્રંથમાં સાત અચાય છે. પાણિનિતી અષ્ટાધ્યાયી માફક કે સિદ્ધહેમચન્દ્રના આઠ અધ્યાયની માફક આના પૂરા આઠ અધ્યાય નથી. સંભવ છે કે લુપ્ત થઈ ગયેલે આઠમ અધ્યાય પ્રાકૃતભાષાની ચર્ચા કરતો હોય. શ્રી જ પ્રાકૃત અને અપભ્રંશને પક્ષપાતી હતો તે તેના અલંકારગ્રંથ-સરસ્વતીકંઠાભરણું. ઉપરથી માલમ પડી આવે છે. આ ભેજવ્યાકરણના સંપાદક નોંધ કરે છે : “ With an aim to dictate the Grammatical principles for all words in seven chapters this work adopts Sutras to serve the purpose of Vartika and Ganapatha and thus avoids an eighth chapter unlike the work of Panini.
૨૭. પં. બેચરદાસને લેખ. પા. ૮૦.
z. Buhler's Life of Hemachandra (Singhi Series XXI)ની શ્રી. જિનવિજયજીની અંગ્રેજી પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org