________________
૪૮
હેમસમીક્ષા આવ્યું છે. હેમાચાર્યના વ્યાકરણ ઉપર પણ, કહેવાય છે કે,
તેણે એક પ્રકરણ લખ્યું છે.૩૦ | હેમચંદ્રાચાર્યના તેજસ્વી વ્યાકરણગ્રંથે, વર્ધમાનસૂરિ અને બુદ્ધિસાગરસૂરિના ગ્રંથને પછાત કરી દીધા.૩૧ હૈમવ્યાકરણ ઉપર અનેક ટીકાઓ અને ગ્રંથ લખાયા છે. તે ગ્રંથની સૂચિ પં. બેચરદાસે તેમના લેખમાં આપી છે.૩ર
षट्तर्ककर्कशमतिः कविचक्रवर्ती शब्दानुशासनमहाम्बुधिपारदृष्टा । शिष्याम्बुजप्रकरजम्भनचित्रभानुः
कक्कल एव सुकृती जयति स्थिरायाम् ॥ इति पण्डितपुण्डरीकेन श्रीकक्कलोपदेशेन तत्त्वप्रकाशिका वृत्तिः श्रीदेवसूरिपादपद्मोपजीविना गुणचन्द्रेण स्वपरोपकारार्थ श्रीहेमचन्द्राभिप्रायेण प्राणायि । કક્કલને ઉલ્લેખ પ્ર. ચ. પાન ૩૦૩ . ૧૧ર-૧૧૩
काकलो नाम कायस्थः कुलकल्याणशेखरः अष्टव्याकरणाध्येता प्रज्ञाविजितभोगिराद । प्रभुस्तं दृष्टमात्रेण ज्ञाततत्त्वार्थमस्य च
शास्त्रस्य ज्ञापकं चाशु विदधेऽध्यापकं तदा ॥ ૩૦. પં. બેચરદાસને લેખ : પા. ૮૩. હૈમ લઘુવૃત્તિ કાકલા (ક) કાયસ્થ (હેમચંદ્રને સમસમી) એમ નેધ છે.
૩૧. પં. બેચરદાસને લેખ : પા. ૮૩-૮૪.
૩૨. પં. બેચરદાસનો લેખ : પા. ૮૦-૮૧ : S. K. Belvalkar : Eight Systems of Sanskrit Grammars in Hemchandra School ઉપરના વિવેચનમાં પણ હેમચન્દ્રના વ્યાકરણ ઉપર લખાયેલા ગ્રન્થની સૂચિ આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org