________________
રાખ્યાનુસાસન
માનવા પ્રેરે છે તે પ્રમાણે વ્યાકરણનું પ્રમાણ, ખરેખર જ ૧૨૫૦૦૦ શ્લોકનું નથી. પરંતુ ટીકાઓ, પરિશિષ્ટ અને વળી પરિશિષ્ટની ટીકાઓ એ બધાંયનું સમગ્ર પ્રમાણ કાઢીએ તે ૨૦૦૦૦ થી ૩૦૦૦૦ લોકપ્રમાણુ થવા જાય છે.” [ Buhler's Life of Hemachandra P. 18] સિદ્ધહેમના ૧૨૫૦૦૦ શ્લોકપ્રમાણના મેરૂતુંગના અભિપ્રાયના ટેકામાં આપણી પાસે પૂરતો પૂરાવે છે પતંજલિના મહાભાષ્યના જે બહયાસ તેમણે રચ્યો છે. કેટલાક બીજા ઉલ્લેખ ઉપરથી આપણને માલમ પડે છે કે આ ન્યાસ એકલામાં જ ૮૦૦૦૦ થી ૮૪૦૦૦ કપૂર લખાણ હતું. દુર્ભાગ્યે, ન્યાસનો માટે ભાગ ખોવાઈ ગયો છે. એના કેટલાક ખંડે જુના જેનભંડારોમાં માલમ પડે છે. આ ખંડની જ કસંખ્યા ૨૦૦ ૦૦ થી ૨૫૦૦૦ થવા જાય છે. સૂત્રપાઠ, લઘુટીકા, બહટ્ટીકા, ધાતુપાઠ, ઊણદિપાઠ, લિંગાનુશાસન–વગેરે વ્યાકરણનાં અંગે મોટે ભાગે છપાઈ ગયાં છે. તે બધાંની લેક સંખ્યા કોઈ રીતે ય ૫૦૦૦૦ થી ઓછી નથી.” - લઘુવૃત્તિસહિત વ્યાકરણુસૂત્રે બરાબર તૈયાર થયાં ત્યાર પછી કક્કલ નામે કાયસ્થ વિદ્વાનને તેના અધ્યાપનનું કાય સેંપવામાં આવ્યું હતું. જ્ઞાનપંચમીને દિવસે આ કક્કલ પિતાની મુશ્કેલીઓ હેમચંદ્રાચાર્યને પૂછી લેત. આ રીતે હેમચંદ્રાચાર્યને વ્યાકરણનો પ્રચાર થયો. અધ્યાપક કલ પણ મેટે વિદ્વાન હતા. એક ગ્રંથપ્રશસ્તિમાં તેને “તર્કકક શમતિ', “વિચક્રવર્તી” “શબ્દાનુશાસનમહામ્યુધિપારદષ્ટ ૨૯ કહેવામાં
pe. Buhler's Life of Hemachandra (Singhi Series. II.). P. II. Note 37:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org