________________
હેમસમીક્ષા શ્રી હેમચંદ્રાચાર્યના સાક્ષરજીવનને પૂરે ઊકેલ સેમપ્રભનો શ્લેક આપી દે છે. ભૂતકાલીન સંસ્કૃતિ તેમના સમસ્ત વ્યક્તિત્વમાં ઓતપ્રોત હતાં. ગુજરાતનાં ઈતિહાસ અને સંસ્કૃતિ તેમના થકી વર્તમાનમાં ઉજજવલ બન્યાં હતાં.
શ્રી હેમચંદ્રાચાર્યનું વ્યક્તિત્વ અદ્દભુત હતું. તેમને વર્ણ હેમ જેવો તેજસ્વી હતો. તેમની મુખમુદ્રામાં ચંદ્રની શીતળતા વસી હતી. તેમનાં નેત્રો કમલસમાં રમણીય હતાં. તેમની દેડકાંતિ લેકના લોચનમાં હર્ષના વિસ્તારને પલવિત કરે તેવી હતી. તેઓ બાલબ્રહ્મચારી હતા. તેમનું શુદ્ધ ચારિત્ર લોકોને ચમત્કાર ઉપજાવે તેવું હતું. બાવીસ પ્રકારના પરિષહાને સહન કરી શકે તેવું અને તીવ્ર તપથી કસાયેલું તેમનું ખમીર હતું. તેમની બુદ્ધિ જગપ્રસિદ્ધ હતી. પરવાદીઓનો તેમણે પરાજય કર્યો હતો. તેમની કીર્તિ દિગન્તમાં વ્યાપી હતી. ગંભીર અર્થનાં શાસ્ત્રોમાં તેમણે અવગાહન કર્યું હતું. હેમસૂરિનાં આ લકાત્તર લક્ષણે દેખી કઈ પણ બુદ્ધિશાળી માનવીને આસ્થા બેસતી કે આપણે તીર્થકર કે ગણધરને જોયા નથી, છતાં પણ ખરેખર પુરાતન કાળમાં તેમનું વ્યક્તિત્વ જગતમાં સૌરભ ફેલાવતું હશે. ૨૪ તેમની ઉપદેશશક્તિ તે અનન્ય હતી અને
૨૪. મારા પ્રતિવો : સં. શ્રી જિનવિજય. (G. O. S. XVI) પ્રસ્તાવ. 1. . ૨૦–૨૪.
तुलियतवणिज्जकंती सयवत्तसवत्तनयणरमणिज्जा खाल्याण पल्लवियलोयणहरिसप्पसरा सरीरसिरी ॥२०॥ आबालत्तणओ वि हु चारित्तं जणियजणचमक्कारं बावीसपरीसहसहणदुद्धरं तिव्वतवपवरं ॥२१॥
કોઈ પણ વિશ કg: હેમચરિત મીર
છે કે આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org