________________
પૂર્વ રંગ કર્યું હતું. તેણે પિતાની મુસાફરીને અહેવાલમાં ગુજરાતનું ગૌરવભર્યું વર્ણન આપ્યું છે. તે ઉપરાંત મૈત્રના સમયમાં અનેક તામ્રપત્રો પણ મળ્યાં છે. તે તામ્રપત્રો પણ મૈત્રકના ગૌરવો સારે ખ્યાલ આપે છે. યુઆન-સ્વાંગ માલવાના પ્રદેશનું વર્ણન કરતાં કહે છે :
આર્યાવર્તની બે સરહદ ઉપરના પ્રદેશે તેના પ્રજાજનોની વિદ્યા માટે પ્રખ્યાત છે. નૈઋત્યમાં મેં–લા–પિ અને અગ્નિકોણમાં મગધ પ્રદેશ. આ પ્રદેશમાં લેકે નીતિના પ્રશંસક છે અને માનવપ્રેમને ચાહે છે. તેમનું માનસ અત્યંત બુદ્ધિશાળી છે અને તેઓ અભ્યાસક વૃત્તિના છે; છતાં પણ આ પ્રદેશનાં, લે કેમાં કેટલાક પાષને અને કેટલાક સાચા ધર્મને માને છે. આ પ્રદેશમાં સેંકડે સંધારામે છે અને તેમાં ૨૦,૦૦૦ ભિક્ષુકે રહે છે. તેઓ હીનયાન સંપ્રદાયના સમ્મીયમતને અભ્યાસ કરે છે. જુદાં જુદાં ત્યાં સેંકડે દેવમંદિરે છે. પાખંડીઓ ઘણી મોટી સંખ્યામાં છે અને તેઓ મુખ્યત્વે પાશુપત સંપ્રદાયના છે.”૩
તે જ પ્રખ્યાત મુસાફર વલભીનું વર્ણન કરતાં જણાવે છે:
“આ પ્રદેશ (ફ-લ–પિ) ૬૦૦૦ લિના ચકરાવામાં છે અને તેના મુખ્ય શહેરને ઘેરાવો ૩૦ લિ છે. પેદાશ, આહવા, લેકેની રીતભાત માલવાના રાજ્ય જેવી જ છે. પ્રદેશ બહુ ફળદ્રુપ અને સમૃદ્ધ છે. ૧૦૦ કરતાં વધારે સંધારામે છે; અને ૬૦૦૦ હીનયાન સમ્મતીય સંપ્રદાયના ભિક્ષુકે તેમાં રહે છે.
3. Yuan-Chwang's Travels : Vol. II. P. 242 Mo-la-po (Malava). પાશુપત સંપ્રદાયના વિસ્તૃત ખ્યાન માટે અને મૈત્રકોના ધર્મસબંધે જુઓ: Bom. Gas. I. i. P. 88.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org