________________
દેશના મહિમા દર્શન જૈન ધર્મના સંસ્કાર વગર એક વખત છ ખંડ, ૧૪ રત્ન, નવે નિધાન મળી જાય તે પણ તે પરિણામે સુંદર નથી. જૈન ધર્મના સંસ્કાર વગરને ચક્રવર્તી પણ ન થાઉં. જૈનધર્મ સહિત ગુલામપણું ચાહે છે, પણ જૈનધર્મ રહિત ચક્રવર્તિપણે ચાહતે નથી.
દરિદ્ર થઉં. દરિદ્રપણની આશંસા કે નિયાણું નથી કરતે. નવ નિયાણામાં એવું પણ નિયાણું ચાલ્યું છે. નવ નિયાણામાં એ પણ પ્રકાર ચાલે છે. કેઈ દીક્ષા લેવા તૈયાર થાય છે. કુટુંબી, રિદ્ધિનાં બંધને નડે છે. ભવાંતરમાં પણ આવાં બંધને હશે, તે નડશે; માટે “ભવાંતરમાં કુટુંબ, રિદ્ધિ ન હોય તેવા સ્થાને જન્મવું, જેથી દીક્ષામાં મને કેઈ ન રેકે. આ નિયાણું દીક્ષાની ભાવનાએ કર્યું છે. દીક્ષામાં કેટલા વચમાં આડા આવતા હશે ? આવા પણ હું ગુલામ થઉ” એમ નિયાણું નથી કરતા. તેટલા માટે નિયાણાના પ્રકારે છે, તેમ અહીં પણ “અપિ” શબ્દ મૂળે ને ધમને પ્રભાવ જણાવ્યું. ગુલામ પણ થઉં. “ગુલામ જ થઉં” તેમ નહીં. આકાશવૃત્તિનું જીવન હોય તેવા પ્રસંગે ગુલામી પણ કબૂલ, પણ એક વસ્તુ થાય તે-જૈન ધર્મની વાસનાવાળે થાઉ, જૈન ધર્મ વગરને ચક્રવતી પણ ન થાઉં.” અહીં જૈનધર્મની આટલી પ્રબળતા મુખ્યતા બની.
કુટુંબમાં જન્મેલા છે તે તમારા સાધમિક શાથી? જિનેશ્વર મહારાજને જે ધર્મ આપણે માનીએ છીએ તેને તેઓ માનતા હેવાથી તે આપણું સાધમિકે છે.
સાધમિકેને પ્રતાપ. તમે જે ધર્મ પામ્યા છે, પામે છે, પામી શકશે તે સાધામિકેના જ પ્રતાપે. મોટું શહેર હેય ને એકલે શ્રાવક હિય તે તે દહેરાસર, સાધર્મિકેને લાભ મેળવી શકે? દહેરાસરને, સાધુને, સાધમિકેને લાભ સાધર્મિકેના જ પ્રતાપે મળે છે, એટલા માટે કહે છે કે એ તમને ધર્મમાં કેટલા મદદકર્તા–સહાયક છે તે ધ્યાનમાં લે. સાધર્મિક નામધારી નથી. પોતે ગુણવાન બનવા અને પિતાને ગુણવાન બનાવવા દરેક ઈચ્છે છે, પણ શાસ્ત્રકાર કહે છે કે બીજાને ગુણવાન માનતા શીખ. બીજાના ગુણેની કિંમત અધિક