Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०४ गा. ४ बान्धवासहायकत्वे धनमित्रवणिग्दृष्टान्तः ३३ साधारणं स्वाभाविकमेव भक्तादिकं भोजनं परिवेषितम् । धनमित्रः पृच्छति-घृतपूराः कथं न कृताः ?, तया कथितम्-घतपूराः कृताः परं त्वागन्तुकेन मित्रसहितेन जामात्रा भक्षिताः । अथ-धनमित्रश्चिन्तयति-मया सा वराक्याभीरी परार्थ वञ्चिता। तद्वश्चनाजनितं पापमेव मम स्थितम् , ते घृतपूराः परैः कुतश्चिदागत्य भक्षिताः । पुत्रकलत्राद्यथै मूढाः पापं कुर्वन्ति, तद्विपाककाले तु स्वयमेव तदुपभुज्यते इत्येवं चिन्तयन्नसौ शरीरचिन्तार्थ बहिर्गतः । तदानीं ग्रीष्मो वर्तते, स मध्याह्नसमये कृतशरीरचिन्तः सूर्यकिरणतमस्तरुतले विश्रामार्थमुपविष्टः । लिये प्रतिदिन परोसती थी वैसा ही भोजन लाकर उसकी थाली में परोस दिया। इसको देखकर वणिक ने कहा-घेवर आज क्यों नहीं पनाये ? पत्नी ने कहा बनाये तो थे, परन्तु मित्रसहित जमाईराज घर पर आये थे, अतः उनके सत्कार में ही वे सब खर्च हो गये । यह सुनकर धनमित्र ने विचार किया-मैने व्यर्थ में उस बेचारी गरीबनी ग्वालिन को पर के निमित्त ठगा । मुझे तो कुछ लाभ नहीं हुआ, मजा तो दूसरे ने ही उड़ाया। उसकी वंचना से होने वाले पाप का फल तो मुझे ही भोगना पडेगा। खानेवालों को नहीं । देखो-जमाईजी तो माल उड़ाकर चल दिये, मुझे तो कुछ भी हाथ नहीं लगा, सिर्फ पाप ही मेरे माथे पडा, उस पाप को मैं ही उसके उदयकाल में भोगूंगा, वे उसमें तो आकर शामिल नहीं हो जावेंगे। मूढ हैं वे जो पुत्र कलत्र आदि के निमित्त प्रतिदिन पाप कमाते रहते हैं। इस प्रकार विचार જાતનું ભેજન તેને પીરસતી હતી તેવું રાજીન્દુ ભોજન લાવીને તેની થાળીમાં પીરસી દીધું. તે જોઈને વાણિયાએ કહ્યું કેમ! આજે ઘેવર નથી બનાવ્યાં? પત્નિએ કહ્યું કે, બનાવ્યાં તે હતાં પરંતુ જમાઈરાજ તેમના મિત્રો સાથે આવ્યા હતા તેથી તેમના સત્કારમાં ઘેવર પુરાં થયાં. આ સાંભળીને ધનપ્રિયે વિચાર કર્યો–મેં વિના કારણે તે બીચારી ગોવાલણને બીજાના નિમિત્તે ઠગી. મને તે એથી કંઈ જ લાભ ન થયે. મજા બીજાઓએ ઉડાવી. તેની વંચનાથી થવાવાળા પાપનું ફળ તે મારે જ ભેગવવું પડશે.–ખાનારાઓ એ નહીં. જુઓ ! જમાઈ તે માલ ઉડાવીને ચાલ્યા ગયા અને પાપ કરનારા એવા મારા હાથમાં તે કાંઈ જ ન આવ્યું. ફક્ત પાપ જ મારા માથે પડ્યું. તે પાપ જ્યારે ઉદય આવશે ત્યારે મારે જ ભેગવવું પડશે. જેઓ ઘેવર ખાવા તૈયાર થયા પણ તેના પાપનું ફળ ભેગવવામાં તેઓ સામેલ થવાના નથી. ખરેખર એ જ મૂખે છે કે, જેઓ પુત્ર, કુટુંબ આદિના उ०:५
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨