________________
૪૪
અગિઆરમા વ્રતના પાંચ અતિચાર—૧ સચારાની વિધિમાં પ્રમાદ કરવા. ૨ શય્યાસ'થા। વિધિપૂર્વક પ્રમાળવા નહિ. દસ્ત પેશાબની જગ્યાની પડિલેણા ન કરવી. ૪ દસ્ત પેશામની જગ્યા બરાબર પ્રમાજ વી નહિ. ૫ પૌષધ ઉપવાસની સારી રીતે પાલના ન કરવી.
૧૨ અતિથિ સ`વિભાગ વ્રત—ચાર પ્રકારના આહાર, પાત્ર, વસ્ત્ર અને વસતિ અતિથિ સાધુઓને આપવી તેને અતિથિ સવિભાગ ત્રત કહે છે.
બારમા વ્રતના અતિચાર—૧ સચિત્ત નિક્ષેપ, ૨ સચિત્ત પિધાન, ૩ અન્યબ્યપદેશ, ૪ સમસરદાન અને ૫ કાલાતિક્રમ,
સલેખનાવ્રત-શ્રાવક અન્તે નિરાની બુદ્ધિએ સવ વસ્તુઓના ત્યાગ કરી સાગાકિ અણુસણુ સ્વીકારે તેને લેખના વ્રત કહે છે.
સલેખના વ્રતના પાંચ અતિચાર્—૧ આલેકના સુખની ઇચ્છા ૨ પરàાકના સુખની ઈચ્છા. ૩ અણુસણુવ્રતનું અહુમાન દેખી જીવવાની ઈચ્છા ૪ અણુસણુવ્રતના દુ:ખથી મરણુની ઈચ્છા, ૫ કામલેગની ઇચ્છા.
જ્ઞાનનાચારના ૮ દેશનાચારના ૮ ચારિત્રાચારના ૮ તપાચારના ૧૨ વીર્યાચારના ૩ આ અતિચારાનું વર્ણન વિસ્તૃત રીતે આરાધનામાં આપ્યું છે, આ પાંચ આચાર અને ખારવ્રત તે ગૃહસ્થના વિશેષ ધમ છે.
આ વિશેષ ધર્મ પામવા માટે કેવા ગૃહસ્થ ચાગ્ય ગણાય ? તે માટે શાસ્ત્રમાં શ્રાવકધમ તે ચેાગ્ય પુરૂષના ૨૧ ગુણા બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે—
૧ અક્ષુદ્ર—શ્રાવક તુચ્છ હૃદયવાલા ન હોય પરન્તુ દિલાવર હૃદયવાલા હાય. ૨ રૂપવાન—પાંચ ઇંદ્રિયા જેને સપૂર્ણ મલી હોય.
૩ પ્રકૃતિસૌમ્ય—સ્વભાવે શાંત, હાય, ચીઢીયા સ્વભાવવાળા ન હેાવા જોઇએ.
૪ લાકપ્રિય—દન, સદાચાર, વિનય, મિષ્ટ ખેલનાર આદિ ગુણાને ધારણ કરનારો હાય જેથી લેકમાં પ્રિય બની શકે છે.
૫ અર્-સ્વભાવથી દયાલુ હાય પણ ક્રુર ન હાય.
૬ ભીક્—પાપની કાયવાહીથી તેમજ અપયશથી ડરનારા હાય.
७
અશઃ—ઠંગ વિદ્યા કરી અન્યને છેતરનારા ન હોય.
૮ સદાક્ષિણ્ય—કાર્યની પણ પ્રાથનાને છતી શક્તિએ ભંગ કરનારા ન હાય.
૯ લજ્જાજી--અપકાર્યને કરતાં ડરનારા હોય.
૧૦
દયાળુ—તમામ જીવા ઉપર અનુકમ્પા રાખનાર હાય, દુઃખીને જોઈ ને જેનું હૃદય પીગળતું ડાય એટલુંજ નહિ પરન્તુ શક્તિ હેય તેા તેના દુ:ખને દૂર કરવા તૈયાર થાય.