________________
આલેચના કરવી ]
तीरिअउन्भामनिओ-अ दरिसणं सन्निसाहुमप्पाहे ॥ दंडिअ भोइअ असई, सावगसंघो व सकारं ।। १
૨૯૩
અથઃ--પ્રતિમા પ્રી થાય ત્યારે પ્રતિમાવાહક સાધુ જ્યાં સાધુઓના સંચાર હાય એવા ગામમાં પોતાને પ્રકટ કરે, અને સાધુને અથવા શ્રાવકને સદેશા કહેવરાવે,
પછી ગામના રાજા, અધિકારી અથવા તે ન હાય તા શ્રાવક શ્રાવિકાઓના અને સાધુ સાધ્વીઓના સમુદાય તે પ્રતિમાવાહક સાધુના આદર સત્કાર કરે. આ ગાથાને ભાવાથ એવા છે કે, પ્રતિમા પૂરી થયે છતે જે નજીકના ગામમાં ઘણા ભિક્ષાચરા તથા સાધુએ વિચરતા હોય, ત્યાં આવી પેાતાને પ્રકટ કરે, અને તેમ કરતાં જે સાધુ અથવા શ્રાવક' જોવામાં આવે, તેની પાસે સ ંદેશા કહેવરાવે કે, મેં પ્રતિમા પૂરી કરી છે અને અહિં હું આવ્યો છું: ” પછી ત્યાં આચાય હાય તે રાજાને આ વાત જાહેર કરે, કે અમુક મોટા તપસ્વી સાધુએ પેાતાની તપસ્યા યથાવિધિ પૂરી કરી છે, તેથી તેને ઘણા સત્કારથી ગચ્છમાં પ્રવેશ કરાવવા છે.' પછી જો રાજા ન હોય તેા ગામના અધિકારી, અને તે ન હોય તે સમૃદ્ધ શ્રાવક અને તે પશુ ન હાય તા સાધુ સાધ્વી આદિ ચતુર્વિધ શ્રી સંધ પ્રતિમાવાહક સાધુના યથાશક્તિ સત્કાર કરે. ઉપર ચંદ્રુ ખાંધવા, મંગળ વાજીંત્રો વગાડવાં, સુગંધી વાસક્ષેપ કરવા વગેરે સત્કાર કહેવાય છે. મુનિના આવા સત્કાર કરવામાં આ પ્રમાણે ગુણેા છે:—
6
’જન્માવળા પવયો, “સદ્ધાનાળ તહેવ વહુમાળો ॥
ઉજ્જવળાવ્રુત્તિસ્થે, "ની” તદ્દ 'નિત્યનુીત્ર ॥ ॥
અર્થ :—૧ પ્રવેશને વખતે સત્કાર કરવાથી જૈનશાસન ઘણું ચાલે છે, ૨ ખીજા સાધુએને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, કે ‘જેથી આવી શાસનની ઉન્નતિની ઘણી શે।ભા થાય છે, તે સત્કૃત્ય અમે પણ આવી રીતે કરીશું:' તેમજ, ૩ શ્રાવક શ્રાવિકાઓની તથા ખીજાઓની પણુ જિનશાસન ઉપર બહુમાન બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે આ રીતે ‘અહા! જેમાં આવા મ્હોટા તપસ્વીઓ થાય છે, તે જિનશાસન મહા પ્રતાપી છે.’ તેમજ ૪ કુતીથિ એની હીલના થાય છે, કેમકે તેમનામાં એવા મહા સત્ત્વવંત પુરૂષો નથી. તેમજ ૫ પ્રતિમા પૂરી કરનાર સાધુના સત્કાર કરવા એ જીત આચાર છે. ૬ તેમજતે કરવાથી તીર્થની વૃદ્ધિ થાય છે એટલે પ્રવચનના અતિશય જોઇને ઘણા સભ્ય જીવા સંસાર ઉપર વિરાગ પામી દીક્ષા લે છે. આ રીતે વ્યવહારભાષ્યની વૃત્તિમાં કહ્યું છે.
તેમજ શક્તિ પ્રમાણે શ્રીસંઘની પ્રભાવના કરવી, એટલે બહુમાનથી શ્રીસંઘને આમત્રણ કરવું, તિલક કરવું. ચંદન, જવાદિ, કપૂર, કસ્તુરી વગેરે સુગધી વસ્તુના લેપ કરવા, સુગ ંધી કુલ આપણુ કરવાં, નાળિએર આદિ વિવિધ ફળ આપવાં તથા તાંબૂલ અપણુ કરવું. વગેરે પ્રભાવના કરવાથી તીર્થંકરપણું વગેરે શુભ ફળ મળે છે. કહ્યું છે કે—અપૂર્વ જ્ઞાન ગ્રહણુ, શ્રુતની ભક્તિ, અને પ્રવચનની પ્રભાવના આ ત્રણ કારણેાવડે જીવને તીથ કરપણું પ્રાપ્ત થાય