________________
31€
શ્રાદ્ધ વિધિ
જે દેવતા હતા. તેનું સ્મરણ કર્યું. તેણે તુરત આવી જળથી પરિપૂર્ણ એવાં ત્રણ તળાવા ભરી નાંખ્યાં. અનુક્રમે યુદ્ધ કરવાના અવસર આવ્યેા. ત્યારે રથમાં બેસીને યુદ્ધ લડવાને ઠરાવ છતાં ચપ્રદ્યોત રાજા અનિલવેગ હાથી ઉપર બેસીને આવ્યા. તેથી પ્રતિજ્ઞા લગ કરવાના દોષ ચંડપ્રદ્યોતને માથે આવ્યા. યુદ્ધ ચાલ્યું, યુદ્ધમાં અનિલ વેગ હાથીના પગ શસ્રવડે વિધાયાથી તે પડયા ત્યારે ઉદાયને ચડપ્રદ્યોતને બાંધી તેના કપાળે · મ્હારી દાસીના પતિ એવી છાપ ચઢી. ત્યારબાદ ઉદાયન રાજા ચડપ્રદ્યોતને સાથે લઇ પ્રતિમા લેવાને સારૂ વિદિશા નગરીએ ગયા. પ્રતિમાને ત્યાંથી લાવવા ઘણા પ્રયત્ન કર્યાં તથાપિ તે કિંચિત્ માત્ર પણ પેાતાના સ્થાનકથી ખસી નહિ. પછી પ્રતિમાએ કહ્યું કે,‘‘રાજાઆગ્રહ ન કર.વીતભય પાટણમાં ધૂળની વૃષ્ટિ થશે, માટે હુ'આવતીનથી ” તે સાંભળી ઉદાયન રાજા પાછા વળ્યા. રસ્તામાં ચામાસું આવ્યું ત્યારે એક ઠેકાણે પડાવ કરી સેનાની સાથે રહ્યો. સંવત્સરી પર્વને દિવસે ઉદાચન રાજાએ ઉપવાસ કર્યાં. રસોઇયાએ ચડપ્રદ્યોતને પૂછ્યું કે,—માજે રસાઇ શી કરવાની છે ? ’ ચ’ડપ્રદ્યોતના મનમાં એ મને કદાચ અન્નમાં વિષ આપશે એવા ભય ઉત્પન્ન થયા, તેથી તેણે કહ્યું કે, “ તે ઠીક યાદ કરાવ્યું મ્હારે પણ ઉપવાસ છે, મ્હારા માતાપિતા શ્રાવક હતા અને હું પણુ શ્રાવક છું.” તે વાત રસેાઇયા દ્વારા ઉદાયને જાણી અને કહ્યું કે, “ એનું શ્રાવકપણું જાણ્યું, તથાપિ તે જો એમ કહેછે, તે તે નામ માત્રથી પણ મ્હારા સામિ થયા, માટે તે બંધનમાં ડાય ત્યાં સુધી મ્હારૂં સંવત્સરી પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ થાય ?” એમ કહી ઉદાયને ચડપ્રદ્યોતને ધનપણાથી મુક્ત કર્યાં, ખમાવ્યા, અને કપાળે લેખવાળેા પટ્ટ બાંધી તેને તેના અવતી દેશ પાછે આપ્યા. ઉદાયન રાજાના ધર્મિષ્ઠપણાની તથા સ ́ાષ વગેરેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઘેાડી છે. ચામાસુ` પુરૂં થયા પછી ઉદાયન રાજા વીતભય પાટણે ગયા. સેનાને સ્થાનકે આવેલા વિષ્ણુક લેાકેાના રહેઠાણુથી દશપુર નામે એક નવું નગર વસ્યું તે નગર ઉદ્યાયન રાજા એ જીવંતસ્વામિની પૂજાને માટે અપણુ કર્યું. તેમજ વિદિશા પુરીને ભાયજ્ઞસ્વામીનું નામ દઈ તે તથા ખીજા ખાર હજાર ગામ જીવંતસ્વામિની સેવામાં આપ્યાં.
હવે ઉદાચન રાજા, પ્રભાવતીના જીવ જે દેવતા થયા હતા તેના વચનથી કપિલ કેવળીએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમાનું નિત્ય પૂજન કરતા હતે. એક વખતે પક્ષ્મી પૌષધ હાવાથી તેણે રાત્રિજાગરણ કર્યું, ત્યારે તેને એકદમ ચારિત્ર લેવાના દૃઢ પરિણામ ઉત્પન્ન થયા. પછી પ્રાઃકતાળે તેણે કપિલ કેવળીએ પ્રતિòિત કરેલ પ્રતિમાની પૂજાને સારૂ ઘણુાં ગામ, આકાર, પુર વગેરે આપ્યાં. “ રાજ્ય અંતે નરક આપનારૂં છે, માટે તે પ્રભાવતીના પુત્ર અભીચિને શી રીતે આપુ?” એવા મનમાં વિચાર આવ્યાથી રાજાએ કેશિનામના પેતાના ભાણેજને રાજ્ય આપ્યું, અને કેશિ રાજાએ કરેલ દિક્ષા ઉત્સવ પૂર્વક ઉઢાયન રાજાએ શ્રીવીર ભગવાન પાસે ચારિત્ર લીધુ.
એક સમયે અકાળે અપથ્ય આહારના સેવનથી ઉદાયન રાષિના શરીરે મહા વ્યાધિ ઉત્પન્ન થયે!. “ શરીર એધમનું' મુખ્યસાધન છે. ” એમ વિચારી વૈદ્ય લક્ષણ