________________
૩૧ટ
[ શ્રાદ્ધ વિધિ
પ્રમાણ જેટલુ અને ઉત્કૃષ્ટ પાંચસેા ધનુષ્ય જાણવું. કહ્યું છે કે—જે લેાકેા સારી કૃતિકાનું નિળ શિક્ષાનું, હસ્તિનૢ તનું, રૂપાનું, સુત્રનું, રત્નનું, માણેકનું અથવા ચંદનનું સુંદર જિનબિંબ શક્તિ માફક આ લેાકમાં કરાવે છે, તે લોકો મનુષ્યલેાકમાં તથા દેવલાકમાં પરમ સુખ પામે છે, જિન ત્રિખ કરાવનાર લેાકેાને દારિદ્ર, દુર્ભાગ્ય, નિ ંદ્ય જાતિ, નિદ્ય શરીર, મઠી ગતિ, દુર્મુદ્ધિ, અપમાન, રોગ અને શેાક એટલાં વાનાં ભાગવવાં પડતાં નથી. વાસ્તુશાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે તૈયાર કરેલી શુભ લક્ષણુવાળી જિનપ્રતિમાએ આ લેકમાં પણ ઉદય વગેરે ગુણ પ્રકટ કરે છે, કહ્યું છે કે—અન્યાયથી ઉપાર્જન કરેલા ધનથી કરાવેલી, પારકી વસ્તુના દળથી કરાવેલી તથા એાછા અથવા અધિક અંગવાળી પ્રતિમા પેાતાની તથા પરની ઉન્નતિના વિનાશ કરે છે.’ ૧. જે મૂઇ નાયકજીનાં મુખ, નાક, નયન, નાભિ અથવા કિટ એટલામાંથી કાઇ પણ અવયવના ભંગ થયેા હોય તે તે મૂળનાયકજીના ત્યાગ કરવે, પણ જેનાં આભૂષણ, વસ્ત્ર, પરિવાર, લંછન અથવા આયુષ એમના ભંગ થયેા હાય, તે પ્રતિમા પૂજવાને કાંઇ પણુ હરકત નથી ૨. જે જિનભેખ સેા વર્ષ કરતાં વધારે જુનું હાય તથા ઉત્તમ પુરૂષે પ્રતિષ્ઠા કરેલુ હોય તે ખિંખ કદાચ અંગહીણુ થાય, તે પણ તેની પૂજા કરવી કારણકે તે ખંખ લક્ષણ હીણુ થતું નથી ૩. પ્રતિમાના પરિવારમાં અનેક જાતની શિલાઓનું મિશ્રણ હેાય તે શુભ નહિ. તેમજ એ, ચાર, છ આદિ સમ આંશુલવાળી પ્રતિમા કાઇ કાળે પણ શુભ કારી ન થાય ૪. એક આંગળથી માંડી અગિઆર આંગળ પ્રમાણુની પ્રતિમા ઘરમાં પૂજવા ચેાગ્ય છે. અગિઆર આંગળ કરતાં વધારે પ્રમાણની પ્રતિમા જિનમંદિરે પૂજવી. એમ પૂર્વાચાર્યોં કહી ગયા છે ૫. નિયાવલી સૂત્રમાં કહ્યું છે કે—લેપની, પાષાણુની, કાષ્ઠની, ઈતની તથા લેઢાની અને પરિકર વિનાની અથવા પ્રમ!ણ વિનાની પ્રતિમા ઘરમાં પૂજવા ચેાગ્ય નથી . ઘર દેરાસરમાંની પ્રતિમા આગળ મલિના વિસ્તાર (નૈવેદ્ય ઘણું મુકવું) ન કરવા, પણ દરરેાજ ભાવથી હૅવણુ અને ત્રણ ટંક પુજા તે જરૂર કરવી. છ.
,,
સર્વે પ્રતિમાએ મુખ્ય માગે તે પરિકર સહિત અને તિલકાપ્તિ આભૂષણુ સહિત કરવી. મૂળનાયકજીની પ્રતિમા તે અવશ્ય પરિકર અને આભૂષણ સહિત હેાવી જોઇએ, તેમ કરવાથી વિશેષ શેાલા દેખાય છે. અને પુણ્યાનુંધિ પુણ્યના અંધ વગેરે થાય છે. કહ્યું છે કે— • જિન પ્રાસાદમાં બિરાજતી પ્રતિમા સર્વ લક્ષણ સહિત તથા આભૂષણ સહિત હાય તા, મનને જેમ જેમ આહ્લાદ ઉપજાવે છે, તેમ તેમ ક નિરા થાય છે.' જિનમ ંદિર, અને જિનબિ વગેરેની પ્રતિષ્ઠા કરાવવામાં બહુપુણ્ય છે કારણકે, તે મ ંદિર અથવા પ્રતિમા વગેરે જ્યાં સુધી રહે, તેટલા અસખ્યાત કાળ સુધી તેનું પુણ્ય ભાગવાય છે. જેમકે, ભરતક્રિએ ભરાવેલી અષ્ટાપદજી ઉપરના દેરાસરની પ્રતિમા. ગિરનાર ઉપર બ્રહ્મેન્દ્રે કરેલ કાંચનખલાનકાદિ દેરાસરની પ્રતિમા, ભરતચક્રવર્તિની મુદ્રિકામાંની કુલ્યપાક તીથૅ વિરાજતી માણિકયસ્વામિની પ્રતિમા તથા સ્તંભનપાર્શ્વનાથ વગેરેની પ્રતિમા હજી સુધી પૂજાય છે. કહ્યું છે કે—જળ, ઠં ́ડુ અન્ન, ભેાજન, માસિક આજીવિકા, વસ્ત્ર, વષૅની આજીવિકા, જાવ