________________
આભુશેઠનું દષ્ટાન્ત ]
૩ર૭
માસ સુધી પોતે કાંઈ પણ આરંભ ન કરે તે રૂપ જાણવી. ૯ નવમી પ્રેષણ પરિહાર પ્રતિમા તે નવ માસ સુધી પિતાના નેકર વગેરે પાસે પણ આરંભ ન કરાવે તે રૂપ જાણવી. ૧૦ દશમી ઉષ્ટિ પરિહાર પ્રતિમા તે દસ માસ સુધી માથું મુંડાવવું, અથવા ચોટલીજ માત્ર રાખવી, નિધાનમાં રાખેલા ધન સંબંધી કોઈ સ્વજન સવાલ કરે છે તે જાણમાં હેય તે દેખાડવું, અને ન હોય તે હું જાણતો નથી એમ કહેવું, બાકી સર્વ ગૃહકૃત્ય તજવું. તથા પિતાને સારૂ તૈયાર કરેલો આહાર પણ ભક્ષણ કરો નહિં તે રૂપ જાણવી. ૧૧ અગ્યારમી શ્રમણભૂત પ્રતિમા તે અગિઆર માસ સુધી ઘર આદિ છોડવું, લચ અથવા મુંડન કરાવવું, આઘે, પાત્રો આદિ મુનિવેષ ધારણ કરે, પિતાની આધીનતામાં રહેલાં ગેકુલ વગેરેને વિષે વાસ કરે, અને “પ્રતિમવાણ મળવાય મિશાં ’ એમ કહી સાધુની માફક આચાર પાળો, પણ “ધર્મલાભ” શબ્દ ન ઉચ્ચારો તે રૂપ જાણવી. આ રીતે અગિઆર શ્રાવક પ્રતિમાનું સ્વરૂપ કહ્યું છે. ઈતિ સત્તરમું દ્વાર સંપૂર્ણ. અંત સમયે આરાધના કરવી.
૧૮ તેમજ અંતે એટલે આયુષ્યને અંત સમીપ આવે, ત્યારે આગળ કહીશું તે પ્રમાણે સલેખના આદિ આરાધના વિધિ સહિત કરવી, એને ભાવાર્થ એ રીતે છે કે – “ શ્રાવક અવશ્ય કરવા યોગ્ય કાર્યને ભાંગ થએ છતે અને મૃત્યુ નજદીક આવે છતે પ્રથમ સંલેખના કરી પછી ચારિત્ર સ્વીકાર કરે વગેરે ગ્રંથોકત વચન છે. માટે શ્રાવક અવશ્ય કર્તવ્ય-જે પૂજા પ્રતિક્રમણ વગેરે ક્રિયા તે કરવાની તેનામાં શકિત ન હોય તે અથવા મૃત્યુ નજદીક આવી પહોંચે ત્યારે દ્રવ્યથી તથા ભાવથી બે પ્રકારે સંલેખન કરે, તેમાં અનુક્રમે આહારનો ત્યાગ કરે તે દ્રવ્ય સંલેખ ના અને કોધાદિ કષાયનો ત્યાગ કરે તે ભાવ સંલેખનના કહેવાય છે.” કહ્યું છે કે –“શરીર સંલેખનવાળું ન હોય તે મરણ વખતે સાત ધાતુને એકદમ પ્રકેપ થવાથી જીવને વિરતિ પરિણામ ન હોવાથી આર્તધ્યાન ઉત્પન્ન થાય છે. હું હારૂં આ (શરીર) વખાણતું નથી. શરીર કેવું સારું છે? જરા નજર કરી નિહાળ હારી આંગળી ભાંગી ગઈ કે શું? માટે હે જીવ! તું ભાવ સંલેખના કર. સ્વમ શકુન તથા દેવતાના વચન વગેરેથી પિતાનું મરણ નજીક છે કે કેમ તે વિચારવું કહ્યું છે કે
માઠાં સ્વ” પોતાની હમેશની પ્રકૃતિમાં થયેલી જૂદી રીતને ફેરફાર, માઠાં નિમિત્ત અવળા ગ્રહ, સ્વરના સંચારમાં વિપરીતપણું એટલા કારણેથી પુરૂષે પિતાનું મરણ નજીકજ આવેલું છે તે જાણવું. આ રીતે સંખના કરી સકળ શ્રાવક ધર્મના ઉઘાપનને સારૂજ હેયની શું એવી રીતે અંતકાળને વિષે પણ ચરિત્ર ગ્રહણ કરે કહ્યું છે કે–જીવ શુભ પરિણામથી એક દિવસનું પણ શુદ્ધ ચારિત્ર પાળે તે કદાચ મોક્ષ ન પામે તે પણ વૈમાનિક તે જરૂર થાય છે.” અંત સમયે દીક્ષા લેવા ઉપર કુબેરપુત્ર, હરિવહન અને આભુશેઠનું દૃષ્ટાન્ત.
નળ રાજાના ભાઈ કુબેરને પુત્ર નવે પર હતું, તે પણ હવે “તારું આયુષ્ય પાંચ દિવસ છે.” એમ જ્ઞાનીનું કહેવું સાંભળીને તત્કાળ તેણે દીક્ષા લીધી અને છેવટે