Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 415
________________ પ્રશસ્તિ ] હાં શ્રીમુપુળાં, સાતઃ પત્તિનિમતે (૧૦૬) વર્ષોં ! श्राद्धविधिसूत्रवृत्ति, व्यधित श्रीरत्नशेखरः सूरिः ॥ १२ ॥ ૩૩૧ અર્થ:-શ્રી રત્નશેખરસૂરિએ ઉપર કહેલા શ્રી ગુરુએના પ્રસાદથી વિક્રમ સંવત ૧૫૦૬ માં શ્રાદ્ધવિધિ સૂત્રની વૃત્તિ કરી. ॥ ૧૨ ॥ अत्र गुणसत्र विज्ञावतंस जिनहंसर्गाणवरप्रमुखैः । शोधनलिखनादिविधौ, व्यधायि सांनिध्यमुद्युक्तैः ॥ १३ ॥ અથઃ–પરમ ગુણવંત અને વિદ્વદ્રત્ન શ્રીજિનસંહગણિ પ્રમુખ વિદ્વાનાએ આ ગ્રંથના સાધન અને લેખન વિગેરે કાર્ય માં પરિશ્રમ લઈ સાહાત્મ્ય કરી. ॥ ૧૩ ॥ विधिवैविध्याच्छ्रुतगत - नैयत्यादर्शनाच्च यत्किंचित् । ત્રોૠગમસૂર્યંત, તમિથ્યાદુષ્કૃત મેઽસ્તુ ॥ Âષ્ટ અ:વિધિની વિવિધતાથી તથા સિદ્ધાંતમાં નિશ્ચિત વાતને નહિ દેખાવાથી આ ગ્રંથમાં મેં જે કાંઇ ઉત્સૂત્ર રચના કરી હોય, તા તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૫૧૪ા विधिकौमुदीति नाम्न्यां वृत्तावस्यां विलोकितैर्वर्णैः । श्लोकाः सहस्रषट्कं, सप्तशती चैकपष्टयधिका ।। १५ ।। અથ :-વિધિકૌમુદી નામની આ વૃત્તિમાં અક્ષરે અક્ષરની સંખ્યા કરતાં આ ગ્રંથની શ્લેાક સંખ્યા ૬૭૬૧ થાય છે. ૫ ૧૫ ॥ श्राहितार्थं विहिता, श्राद्धविधिप्रकरणस्य सूत्रयुता । वृत्तिरियं चिरसमय, जयताज्जयदायिनी कृतिनाम् ॥ १६ ॥ અઃ-શ્રાદ્ધવિધિ નામના મૂળગ્રંથ સહિત તેની આ વૃત્તિ મેં શ્રાવકાના હિતાર્થે રચી. તે ( વૃત્તિ ) કુશલ પુરૂષને જય આપનારી થઈચિરકાળ જયવ'તી વતો. ॥ ૧૬૫ શ્રી રત્નશેખરસૂરિ રચિત શ્રાદ્ધ વિધિ સ ંપૂર્ણ સમાપ્ત.

Loading...

Page Navigation
1 ... 413 414 415 416