________________
જાવજીવ સમકિત પાળવું
૩૨૩
વસ્તુએ મુનિરાજને આપી એમ સમજવું.' વસ્તુપાળ મંત્રીએ નવસા ચારાશી પૌષધશાળાઓ કરાવી. સિદ્ધરાજ જયસિંહના મુખ્ય મંત્રી સાન્તુએ પેાતાના નવા મહેલ વાદિ દેવસૂરિને દેખાડીને કહ્યું કે, “ આ કેવા છે ? ” ત્યારેતેમના શિષ્ય માણિકયે કહ્યું કે, “ જે એની પૌષધશાળા કરાતા અમે એને વખાણીએ. ” મંત્રીએ કહ્યુ, એ પૌષધશાળા આ પૌષધશાળાની બહારની પરશાળમાં ધર્મધ્યાન કરી રહ્યા પછી શ્રાવકાને પેાતાનુ મુખ જેવા પુરૂષ પ્રમાણુ માટાએ આરિસા શખ્યા હતા. અગિઆરસુ દ્વાર સંપૂર્ણ.
65
થાએ. ”
(મૂલ્યાથા) आजम्मं सम्मेतं जहसत्ति वयाइदिरुख है अहवा । आरंभचाउ भ" पर्डिमाइ अंतिआरहणी ॥ १६ ॥
[ आ जन्म सम्यकत्वं यथाशक्ति व्रतानि दीक्षाग्रहः अथवा । आरंभत्यागः ब्रह्म प्रतिमादि अंतिमाराधना ॥ १६ ॥ ]
સંક્ષેપા— ૧૨ જાવવ સમક્તિ પાળવું. ૧૩ યથાશક્તિ વ્રત પાળવાં, ૧૪ અથવા દીક્ષા લેવી. ૧૫ આરંભના ત્યાગ કરવા ૧૬ બ્રહ્મચર્ય પાળવું, ૧૭ શ્રાવકની પ્રતિમા વહેવી, ૧૮ તથા અંતે આરાધના કરવી. ॥ ૧૬ ૫
૧૨ ૧૩ સમકિત તથા અણુવ્રતનું પાલન કરવુ.
વિસ્તારા :- ૧૨ ૧૩ અજન્મ એટલે ખાલ્યાવસ્થાથી માંડીને જાવજીવ સુધી સમક્તિ અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવાં, આનું સ્વરૂપ અદીપિકામાં કહ્યુ છે, માટે અહિં કહ્યું નથી.
૧૪ દીક્ષા ગ્રહણ કરવી.
૧૪ તેમજ દીક્ષા ગ્રહણ એટલે અવસર આવે ચારિત્ર સ્વીકારવું. એને ભાવાથ એ છે કે—શ્રાવક ખાલ્યાવસ્થામાં દીક્ષા ન લેવાય તે પાતે પાતાને ઠગાયેલાની પેઠે સમજે, કેમ કે —જેમણે સવ* લેાકને દુઃખદાયી કામદેવને જીતીને કુમાર અવસ્થામાં જ દીક્ષા લીધી, તે માળ સુનિરાજોને ધન્ય છે.’ શ્રાવકે પોતાના કના વશથી મળેલું ગૃહસ્થપણું, સવ વિરતિના પરિણામને એકાગ્રચિત્તથી અહર્નિશ રાખીને પાણીનું બેડું માથે ધારણ કરનારી સામાન્ય સ્ત્રીની માફક પાળવું. કહ્યું છે. કે— એકાગ્ર ચિત્તવાળા ચેાગી અનેક કમ કરે, તે પણ પાણી લાવનારી સ્ત્રીની માફ્ક તેના દોષથી લેપાય નહિ ૧. જેમ પર પુરૂષને વિષે આસત ચએલી સ્ત્રી ઉપરથી પતિની મરજી રાખે છે, તેમ તત્ત્વજ્ઞાનમાં રાચી રહેલા ચેાગી ઉપર ઉપરથી સંસારને અનુસરે છે ર. જેમ શુદ્ધ વેશ્યા. મનમાં પ્રીતિ ન રાખતાં આજે અથવા કાલે એને છેાડી દઈશ ' એવા ભાવ રાખી જાર પુરૂષને સેવે છે ૩. અથવા જેના પતિ પરદેશ ગયા છે; એવી કુલીન સ્રી પ્રેમરંગમાં રહી પતિના ગુણ્ણાનું