Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 380
________________ ૨૯૬ [ શ્રાદ્ધ વિધિ લાયા લેવી. ૨ પેતાના ગચ્છમાં ઉપર કહેલા પાંચના જોગ નહાય તા સલેગિક પેાતાની સામાચારીને મળતા એવા બીજા ગચ્છમાં આચાર્ય આદિ પાંચમાં જેને જોગ મળે તેની પાસે આલેાયણા લેવી. ૩ પેાતાની કામાચારીને મળતા પરગચ્છમાં આચાર્યાદિ પાંચને યાગ ન હેાય તે ભિન્ન સામાચારીવાળા પરગચ્છમાં પણ સંવેગી આચાયોદિકમાં જેના ચેત્ર હાય તેની પાસે આલેાયણા લેવી ૪ તેમ ન બને તે ગીતા પાસસ્થાની પાસે આલેયણા લેવી. ૫ તેમ ન અને તા ગીતાથ એવા સારૂપિક પાસે આલાયા લેવી. ૬ તેના પણ જોગ ન મળે તે ગીતા પશ્ર્ચામૃત પાસે આવેાવવું. સફેદ કપડાં પહેરનારા, મુંડી, કચ્છ વિનાના રજોહરણ વગેરે ન રાખનારા, બ્રહ્મચર્ય પાળનારા ભાર્યાં રહિત અને ભિક્ષાવૃત્તિએ નિર્વાહ કર નારા એવા હાય તે સારૂપિક કહેવાય છે. સિદ્ધપુત્ર તે શિખા અને ભાર્યા સહિત હોય છે. ચારિત્ર તથા સાધુના વેષ મુકી ગૃહસ્થ થયેલા તે પશ્ચાત્કૃત કહેવાય છે ઉપર કહેલા પાસસ્થાદિકને પણુ ગુરૂની માફક વંદન વગેરે યથાવિધિ કરવું. કારણ કે, ધમનું મૂળ વિનય છે. જો પાસસ્થાદિક પેાતાને ગુણુ રહિત માને અને તેથીજ તે વંદના ન કરાવે, તે તેને આસન ઉપર બેસાડી પ્રણામ માત્ર કરવા, અને આલેાયણા લેવી. પશ્ચાત્કૃતને તો એ ઘડીનું સામયિક તથા સાધુના વેષ આપી વિધિ સહિત તેની પાસેથી આલેાયણા લેવી. ૭ ઉપર કહેલા પાસ્રત્થાદિકના પણુયાગ ન મળે તે રાજગૃહી નગરીમાં ગુરુશિલાદિક ચૈત્યને વિષે યાં ઘણીવાર જે દેવતાએ અરિહંત, ગણધર વગેરે મહા પુરૂષને આલેાયણા આપતાં દેખ્યા હોય, ત્યાં તે સમ્યક્દષ્ટિ દેવતાને અઠ્ઠમ વગેરે તપસ્યાથી પ્રસન્ન કરી તેની પાસેથી આધેયણા લેવી. કદાચ તે સમયના દેવતા ચવ્યા હોય, અને ખીન્ને ઉત્પન્ન થયા હોય તે તે મહાવિદેહક્ષેત્રમાં જઈ અરિહંત ભગવાનને પૂછી પ્રાયશ્ચિત્ત આપે છે. ૮ તેમ ન બને તે અરિહંતની પ્રતિમા આગળ આલેાઇ પાતેજ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. ૯ અરિહંતની પ્રતિમાને પણુ જોગ ન હોય તે પૂર્વ અથવા ઉત્તર દિશાએ મૂખ રાખીને અરિહતેાની તથા સિદ્ધોની સમક્ષ પે તે આલેવે, પણ આલેાવ્યા વિના ન રહે. કેમકે, શક્ય સહિત છત્ર આરાધક કહેવાતા નથી. अग्गीओ न वि जागs, सोहिं चरणस्स देइ ऊणहिअं ॥ तो अप्पाणं आलोअगं च पाडेह संसारे ॥ ७ ॥ અર્થ :—મગીતાથ પોતે ગીતા નહિ હોવાથી ચરણશુદ્ધિ જાણતા નથી અને લાગેલા પાપથી ઓછી અધિકી આલેાયણા આપી દેછે આથી તે પુરૂષ પેાતાને અને આલેાયણા લેનારને પણ સંસારમાં પાડે છે. जह बालो जंपतो, कज्जमकज्जं च उज्जुअं भणइ ॥ તે તર્ફે બાજોજ્ના, માયામયવિમુો ન । ૮ । અર્થ :—જેમ ખેલતું બાળક કાય અથવા અકાય જે હેાય તે સરળતાથી કહે છે, તેમ આલેયણા લેનારે માયા અથવા માન રાખતાં જેમ કયુ'હાય તેમ સાફ સાફ જણાવી આલાવવું.

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416