________________
૩૦૭
[ શ્રાદ્ધ વિધિ
પ્રકાશ ૬. જન્મકૃત્ય.
વાર્ષિક કૃત્ય કહ્યું. હવે જન્મકૃત્ય ત્રણ ગાથાદ્વારા અઢાર દ્વારવર્ડ કહે છે.
जम्मंमि बासठाणं, तिवग्गसिद्धीइ कारणं उचिअं ॥ उचिअं विज्जागहणं, पाणिग्गहणं च मित्ताई ॥ १२ ॥ [ जन्मनि वासस्थानं त्रिवर्गसिद्धेः कारणं उचितं ॥
उचितं विद्याग्रहणं पाणिग्रहणं च मित्रादि ॥ १२ ॥ ]
સક્ષિપ્તા ઃ—જન્મમાં ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ષાં સધાય એવી રીતનું ૧ નિવાસ્થાન, ૨ વિદ્યા સંપાદન, ૩ પાણિગ્રહણ અને ૪ મિત્રાદિક આ ચાર વાનાં કરવા ચાગ્ય છે. (૧૨)
૧ નિવાસસ્થાન.
વિસ્તારા:—૧ જન્મરૂપ મંદીખાનામાં સૌ પહેલાં નિવાસસ્થાન ઉચિત લેવું. નિવાસસ્થાન કેવું ઉચિત લેવું ? તે માટે વિશેષણવર્ડ કહે છે. જેથી ત્રિવગ એટલે ધર્માર્થ કામની સિદ્ધિ એટલે ઉત્પત્તિ થાય એવું, તાત્પર્યં કે, જ્યાં રહેવાથી ધમ, અથ અને કામ સધાય ત્યાં શ્રાવકે રહેવું, ખીજે ન રહેવુ. કેમકે, ધમ અર્થ કામની સિદ્ધિ ન થાય તેવા સ્થાને રહેવાથી આ ભવ તથા પરભવથી ભ્રષ્ટ થાના સભવ રહે છે. સારા શહેરમાં કે સિરા ગામમાં વસવાટ કરવા.
વળી કહ્યું છે કે—ભિલ્લુ લેાકેાની પટ્ટીમાં, ચારના રહેઠાણુમાં, જ્યાં પહાડી લેાકા રહેતા હાય તેવી જગ્યામાં અને હિંસક તથા પાપી લોકેાના આશ્રય કરનારા લોકેાની પાસે સારા માણસે ન રહેવું. કેમકે, કુસંગત સજ્જનને વખાણવા ચેાગ્ય નથી, ૧. જે સ્થાનકે રહેવાથી મુનિરાજો પેાતાને ત્યાં પધારે, તથા જે સ્થાનકની પાસે જિનમંદિર હાય, તેમજ જેની આસપાસ શ્રાવકાની વસ્તી હાય, એવા સ્થાનકમાં ગૃહસ્થે રહેવું. ર. જ્યાં ઘણા ખરા વિદ્વાન લેાકેા રહેતા હોય, જ્યાં શિયલ જીવતર કરતાં પણ વધારે વહાલું ગણાતું હોય, અને જ્યાંના લોકો હમેશાં સારા મિષ્ઠ ગણુતા હોય, ત્યાં સારા માણુસે રહેવું. કેમકે, સત્પુરૂષોની સામત કલ્યાણને સારૂ છે. ૩. જે નગરમાં જિનમંદિર, સિદ્ધાંતના જાણુ સાધુ અને શ્રાવકો હોય, તથા જળ અને ઈંધણાં પણ ઘણાં હોય, ત્યાં હંમેશાં રહેવુ. ૪.
સુગ્રામ વાસ ઉપર દૃષ્ટાન્ત.
ત્રણસેા જિનમદિર તથા ધર્મિષ્ઠ, સુશીલ અને જાણુ એવા શ્રાવક વિગેરેથી શૈાલતું અજમેરની નજીક હું પુર નામનું એક સારૂં નગર હતું. તે નગરમાં રહેનારા અઢાર હજાર બ્રાહ્મણા