________________
૩૦૨
[ શ્રાદ્ધ વિધિ
સારા માણુસે પેાતાનું ઘર જ્યાં સારા પાડોશી હોય ત્યાં કરવું, તથા માર્ગ ઉપર અતિ પ્રકટ કે બહુ ખૂણામાં ગુપ્ત ન કરવું, શાસ્રમાં કહેલ વિધિ પ્રમાણે પરિમિતખારણાં આદિ ગુણુ જે ઘરમાં હાય તે ઘર ધર્મા કામને સાધનારૂં હોવાથી રહેવાને ચિત છે. ખરાબ પાડોશીનો શાસ્ત્રમાં નિષેધ કર્યો છે તે આ પ્રમાણે: વેશ્યા, :ચ્ચયાનિના પ્રાણી, તલાર, બૌદ્ધ વગેરેના સાધુ, બ્રાહ્મણુ, સ્મશાન, વાઘરી, વ્યાધ, ગુપ્તિપાળ (જેલર), ધાડપાડુ, ભિટ્ટ, મચ્છીમાર, જુગારી, ચાર, નટ, નાચનાર, ભટ્ટ, ભવૈયા, અને કુકમ કરનારા એટલા લેાકેાના પાડોશ પેાતાના ઘર આગળ અથવા દુકાન આગળ પણ સારા માણસે તજવા. તથા એમની સાથે દોસ્તી પણ કરવી નહી.’ તેમજ ‘દેવ મંદિર પાસે ઘર હાય તાદુઃખ થાય, ચૌટામાં હાય તા હાનિ થાય, અને ઠંગ તથા પ્રધાન વિગેરે લેાકેાના ઘર પાસે આપણું ઘર હેય તે પુત્રના તથા ધનનો નાશ થાય. પેાતાનું હિત ઇચ્છનારા બુદ્ધિશાળી પુરૂષ, મૂર્ખ, અધિર્મ પાખડી, પતિત, ચોર, રાગી, ક્રોધી, ચંડાળ, અહંકારી, ગુરૂની સ્ત્રીને ભાગવનાર, વેરી, પેાતાના સ્વામિને ઠગનાર, લેાભી અને મુનિહત્યા, સ્ત્રીહત્યા અથવા માલહત્યા કરનારા એમના પાડોશ તજે.” કુશીલિયા વગેરે પાડોશી હોય તે તેમન વચન સાંભળવાથી તથા તેમની ચેષ્ટા જોવાથી માણસ પોતે સદ્ગુણી હેય તે પણ તેના ગુણની હાનિ થાય છે. પાડોશણાએ જેને ખીર સપાદન કરી આપી તે સંગમ નામના શાલિભદ્રને જીવ સારા પાડોશીના દાખલા તરીકે, તથા પવ દિવસે મુનિને વહેારાવનાર પાડોશના સાસુ સસરાને ખાટું સમજાવનારી સામભટ્ટની ભાર્યાં ખરાબ પારાશત્રુના દાખલા તરીકે જાણવી.
આસપાસ ખીજા ઘર ન હેાવાથી છે. તેમજ અતિશય ગીચ ચાર તો બીજા ધા આગ વગેરે ઉપદ્રવ થએ
કે
અતિશય જાહેર સ્થળમાં ધર પત્ર સારૂનથી. કેમકે, તથા ચારે તરફ ખુલ્લા ભાગ હોવાથી ચાર વસ્તીવાળા ગુપ્ત સ્થળમાં પણ ઘર હાય તે પણ સારૂં નહિ આવેલાં હાવાથી તે ઘરની પાતાની શેાણા જતી રહે છે. તેમજ
ઝટ અંદર જવું અથવા બહાર આવવું કઠણ થઇ પડે છે. ઘરની ભૂમિના વિચાર.
ઘરને માટે શલ્ય, ભસ્મ, ખાત્ર, વગેરે દોષથી તથા નિષિદ્ધ આયથી રહિત સારી જગ્યા હાવી જોઈ એ. તેમજ ર્વાઓ, ફૂં પા, દના ગુચ્છ વગેરે જ્યાં ઘણા હાય, તથા સારા વણુની અને સારા ગ’ધની માટી, મધુરજળ તથા નિધાન વગેરે જેમાં હોય, એવી જગ્યાવાળુ હાવુ જોઈએ. કહ્યું છે કે— ઉનાળામાં ઠંડા સ્પર્શ વાળી અને શિયાળામાં ઉન્હા સ્પર્શીવાળી, તથા વર્ષાઋતુમાં ઠંડા તથા ઉન્હા એમ સમ સ્પર્શવાળી જે ભૂમિ હાય, તે સર્વેને શુભકારી જાણવી ૧. એક હાથ ઉંડી ભૂમિ ખાદીને પાછી તેજ માટીથી તે ભૂમિ પૂરી નાંખવી, જો માટી વધે તેા શ્રેષ્ઠ, ખરાખર થાય તેા મધ્યમ અને ઓછી થાય તે અધમ ભૂમિ જાણવી ૨. જે ભૂમિમાં ખાડા કરીને જળ ભર્યું હોય તે જળ સે। પગલાં જઇએ ત્યાં સુધીમાંજ જેટલું હતું તેટલુંજ રહે તે તે ભૂમિ સારી, આંગળ જેટલું ઓછું થાય તે