________________
[ શ્રાદ્ધવિધિ ઘણી હનિ
ઉપર કહેલી વસ્તુ જિનમંદિર વગેરેની હેાય તેા લેવી નહિં. કેમકે તેથી થાય છે. એવી વાત સંભળાય છે કે, કેઈ એ વિક પાડેશી હતા. તેમાં એક પૈસાદાર હતા, તે બીજાના પગલે પગલે પરાભવ કરતે! હતા. ખીજો દરિદ્રી હાવથી પહેલાનું ઝુકશાન કેાઈ ખીજીરીતે કાંઈ કરી શકયા નહીં, ત્યારે તેણે પહેલાંનું ઘર નવુ બંધાતું હતું તેની ભીંતમાં કાઈ ન જાણે તેવીરીતે જિનમંદિરના પડેત્રે એક ઇંટના કટકા નાંખ્યા. ઘર બધાઈને તૈયાર થયું ત્યારે દરિદ્રી પાડોશીએ શ્રીમંત પાડોશીને જે વાત બની હતી તે પ્રમાણે કહી દીધી. ત્યારે શ્રીમત પાડોશીએ કહ્યું કે, ‘એટલામાં શું દોષ છે ?’એવી અવજ્ઞા કરવાથી વિદ્યુત્પાત્ વગેરે થઈ શ્રીમંત પાડોશીના સર્વ પ્રકારે નાશ થયે ય છે. કે જિનમંદિર, ફૂવા, વાવ. શ્મશાન. મઠ અને રાજદિરના સરસવ જેટલે પણ પત્થર ઈંટ કે કાષ્ઠ તજવાં, ૧
3
૩૦૪
શાસ્ત્રમાં જણાવેલ વિધિ મુજબ ઘર બનાવવું.
પાષ ણમય સ્ત'લ, પીઠ, પાટિયા ખારસાખ વગેરે વસ્તુઓ ગૃહસ્થને વિરૂદ્ધ કારક છે પરંતુ તે ધર્મસ્થાનકે શુભ જાણવી. ૨. પાષ!ણુમય વસ્તુ ઉપર કાષ્ટ અને કષ્ટમય વસ્તુ ઉપર પાષાણુના સ્તંભ વગેરે વસ્તુએ ઘરમાં અથવા જિનમંદિરમાં પ્રયત્નથી વવી ૩. હળ, ઘાણી, શકટ વગેરે વસ્તુ, તથા રહે. આદી યંત્રો, સ કાંટાવળા વૃક્ષ, વડ આદિ પાંચ ઉંબર તથા જેમાંથી દૂધ નીકળતું ડાય એવા આકડા વગેરે ઝાડનાં લાકડાં વવાં ૪. વળી ઉપર કહેલી વસ્તુઓ, ખીજોરી, કેળ, દાડમ, મીઠાં લી’ખુ, બે જાતની હળદર, આમલી, ખાવળ, ખેરડી તથા ધતૂરા એમનાં લાકડાં પશુ વવાં, ૫. જે ઉપર કહેલ વૃક્ષાનાં મૂળા પાડાશથી ઘરની ભૂમિમાં પેસે, અથવા એ ઝાડાની છાયા ઘર ઉપર આવે, તે તે ઘરધણીના કુળને નાશ થાય છે. ૬. ઘર પૂર્વ ભાગમાં ઉંચુ હેાજ તેા ધન જતું રહે છે, દક્ષિણ ભાગમાં ઉંચુ હાય તેા ધનની સમૃદ્ધિ થાય છે, પશ્ચિમ ભાગમાં ઉંચુ' હોય તા વૃદ્ધિ થાય છે. અને ઉત્તર દિશામાં ઉંચુ હોય તેા શૂન્ય થાય છે. ૭. વલયાકારવાળુ, ઘણા ખૂણાવાળું, અથવા એક બે કે ત્રણ ખુણાવાળું, જમણી તથા ડાખી માજુએ લાંબુ એવા ઘરમાં રહેવું નહિં ૮. જે કમાડ પેાતાની મેળે ખંધ થાય, અથવા ઉધડે તે સારાં નહિ. ઘરના મૂળ ખારામાં ચિત્રમય કળશાદિકની ઘેાભા બહુ સારી કહેવાય છે. ૯. જે ચિત્રમાં ચેગિનીના નૃત્યને આરંભ, ભારત રામાયણમાંના અથવા બીજા રાજાઓના સંગ્રામ; ઋષિના અથવા દેવનાં ચરિત્ર હોય તે ચિત્ર ઘરને વિષે સારાં ન જાણવાં. ૧૦. ક્ળેલાં ઝાડ, ફુલની વેલડીએ, સરસ્વતી નવનિધાન યુક્ત લક્ષ્મી, કળશ, વધામણાં, ચૌદ સ્વપ્રની શ્રેણિ વગેરે ચિત્રા શુભ જાણવાં ૧૧. જે ઘરમાં ખજુરી, દાડમ, કેળ. ખેરડી અથવા બિજોરી એમનાં ઝાડ ઉગે છે, તે ઘરના સમૂળ નાશ થાય છે ૧૨. જે ઘરમાં દૂધ નીકળે એવાં ઝાડ હોય તેા તે લક્ષ્મીને નાશ કરે છે, જે ઘરમાં કાંટાવાળા વૃક્ષો હોય તે તે શત્રુથી ભય આપે છે. ફળવાળા હોય તે સતતતા નાશ કરે છે, માટે એમનાં લાકડાં