________________
આલેાચના કરવી ]
૨૯૭
मायाइ दोसर हिओ, पइसमयं वडमाणसंवेगो ||
आलोइज्ज अकज्ज, न पुणो कार्हिति निच्छपओ ॥ ९ ॥ અઃ—માયા મદ વગેરે દોષ ન રાખતાં વખતે વખતે સ ંવેગ ભાવનાની વૃદ્ધિ કરી અકાયની આલાયા કરે, અને તે અકા જરૂર કુરીથી ન કરે એવા નિશ્ચય કરે,
लज्जाइगारवेणं, बहुसुअमरण वा विदुच्चरिअं || जो न कहे गुरूणं, न हु सो आराहओ भणिओ ।। १० ॥ અ---જે પુરૂષ શરમ વગેરેથી, રસાદિ ગારવમાં લપટાઈ રહ્યાથી એટલે તપસ્યા ન કરવાની ઇચ્છાથી અથવા હું મહુશ્રુત છુ એવા અહંકારથી, અપમાનની ખીકથી અથવા આલેાયણ! ઘણી આવશે એવા ડરથી ગુરૂની પાસે પેાતાના દોષ કહીને ન આળાવે તે જરૂર આરાધક કહેવાતા નથી.
संवेगपरं चित्तं, काऊणं तेहिं तेहिं सुतेहिं ॥
सल्लाद्धरण विवादं सगाईहिं आलोए ॥। ११ ॥
અર્થ :—તે તે સંવેગ ઉપન્ન કરનાર આગમ વચનાના વિચાર કરી તથા શલ્યના ઉદ્ધાર ન કરવાનાં ખાટાં પિરણામ ઉપર નજર દઈ પે!તાનું ચિત્ત સંવેગવાળું કરવું. અને આત્રેયણા લેવી.
હવે આલેયણા લેનારના દસ દોષ કહે છે.
'પત્તા અનુમાળા, નંનિક વાયરે ય "મુદુમ વા ।। ઇબ્ન સાહય, વધુગળ બબ્બત્ત ``તસેવી । ૧૨ ।।
અર્થ :—જો ગુરૂની વૈયાવચ્ચ કરી હશે તે તે શુરૂ થાડી આલેાયણા આપશે, એમ ધારી તેમને વૈયાવચ્ચ વગેરેથી પ્રસન્ન કરી પછી આવેયણા લેવી, તે પહેલા દ્વેષ. ર તેમજ આ શુરૂ થાડી તથા સહેલી આલેયણા આપનારા છે. એવી કલ્પના કરી આલોવવું તે ખીજો દોષ. ૩ જે પેાતાના દોષ ખીજા કોઈએ જોયા હાય, તેજ આલોવે પણ બીજા છાના ન આલેાવે તે ત્રીજો દોષ ૪ સૂક્ષ્મ(ન્હાના) દોષ ગણત્રીમાં ન ગણવા, અને ખાદર (મ્હોટા) દોષનીજ માત્ર આલેાયણા લેવી તે ચેાથેા દોષ ૫ સૂક્ષ્મની આલેાયણા લેનાર ખાદર દોષ મૂકે નહિ એમ જણાવવાને સારૂ તૃણુ ગ્રહણાદિ નાના દોષની માત્ર આલેાયણા લેવી, અને બાદરની ન લેવી તે પાંચમા દોષ. ૬ છન્ન એટલે પ્રકટ શબ્દથી ન આળાવવુ તે છઠો દોષ, ૭ તેમજ શબ્દોકુળ એટલે ગુરૂ સારી પેઠે ન જાણે એવા શબ્દના આડંબરથી અથવા આસપાસના લેક સાંભળે તેવી રીતે આલેાવવુ તે સાતમે દ્રેષ ૮ આલેાવવુ હોય તે ઘણા લેાકાને સંભળાવે, અથવા આલેયણા લઇ ઘણા લેાકેાને સંભળાવે તે આઠમા દોષ. ૯ અવ્યક્ત એટલે છેદ ગ્રંથના જાણુ નહિ એવા ગુરૂ પાસે લાવવું તે નવમા દોષ. ૧૦ લેાકમાં નિંદા વગેરે થશે એવા ભયથી પેાતાના જેવાજ દોષને સેવન કરનાર ગુરૂની પાસે આલેાવવું તે દસમા
૩૮