________________
રત્નસાર કથા ]
સહન કરી છે તેની મને ક્ષમા આપો.' કુમારે કહ્યું ‘હે પિક્ષ શરણાગતની રક્ષા કરવી એ વીરપુરૂષાની જ છે. પણ મનુષ્યભાષાએ ખેાલનાર હે પક્ષિ ! તું કાણુ છે! અને તારૂં સ્વરૂપ શું છે, તે કહે,' હુંસી કહેવા લાગી.
“હે કુમાર રથનપૂર’ નગરના તરૂણીમૃગાંક નામે સ્રીલ પટ વિદ્યાધર રાજા છે. એક વખત તે આકાશ માર્ગે જતા હતા તેવામાં તેણે કનકપુરીમાં હીંચકા ખાતી અશેાક્રમ જરી નામે કન્યાને જોઇ. આને જોતાંજ તે ક્ષુબ્ધમુગ્ધ બન્યા અને અશાકમ’જરીને હીંચકા સાથે ઉપાડી શખરસેના અટવીમાં લાવ્યો. ત્યાં તેણે અશેાકમજરીને કહ્યું કે ‘તું મીશ નહિ, હું તને મારી પ્રાણપ્રિયા બનાવવા ઈચ્છું છું.' કુંવરી કાંઇ પણ એલી શકી નહિ. વિદ્યાધરે માન્યું કે સમય જતાં ઠેકાણે આવશે, એમ માની તેનું રૂપ પરાવર્તન કરી તાપસકુમાર બનાવી ત્યાં રાખ્યો. અહિ તમારા તાપસ કુમાર સાથે સમાગમ થયા. અને વિશ્વાસથી તાપસકુમાર તમને વાત કરે તેટલામાં તે તેણે પવન વિકુવી તેને ઉપાડયેા અને ધમકાવી તેને કહેવા લાગ્યા, ‘હું તારી ઉપર આટલેા આટલેા પ્રેમ રાખું છું છતાં તું મારા તિરસ્કાર કરે છે અને આ રત્નસાર કુમાર સાથે પ્રેમથી વાતેા કરતી હતી’અશેાકમંજરીએ ધૈય ધારણ કરી કહ્યું ‘હે વિદ્યાધરેન્દ્ર બળાત્કારે પ્રેમ સધાતા નથી.’ વિદ્યાધરને ઘડીકવાર ક્રોધ ચઢયા પણુ તુત તેને પેાતાની ભૂલ સમજાઈ અને ‘નીતિશાસ્ત્રનું સ્ત્રીઓની સાથે સરળતાથી કામ લેવું.' તે વચન તેને યાદ આવ્યું. તુત તેણે અશે કમજરીને મનુષ્યભાષા ખેલનારી હુંસી મનાવી. આ વાતની બધી જાણ વિદ્યાધરની સ્ત્રી કમલાને થઈ, તેને ઈર્ષાં ઉપજી અને તેથી તેણે એક વખત સમય જોઈ હુ સીને છેાડી મુકી. તે હંસી ત્યાંથી શરણાથી આપના ખેાળામાં આવી પડી અને વિદ્યાધરથી બચાવવાની તેણે આપની પાસે માગણી કરી. હે કુમાર! તે મનુષ્યભાષા ખેલનાર હંસી હું પોતે છું.”
૨૨૫
તિલકમંજરી પાતાની વ્હેનનેા વૃત્તાંત સાંભળી ડુસકે ડુસકે રાવા લાગી અને ખેલી ‘તે' આ બધું દુઃખ શી રીતે સહન કર્યું ? આ તિર્ય ંચપણુ તને પ્રાપ્ત થયું અને તે શી રીતે દૂર થશે ?' તિલકમંજરી વિલાપ કરે છે તેવામાં ચંદ્રચૂડદેવે હંસી ઉપર પાણી છાંટી પૂર્વવત્ અશાકમ’જરી મનાવી; આ પછી બન્ને એનેા હર્ષોંથી એકબીજાને ભેટી પડી.
કુમારે કૌતુકથી કહ્યું ‘તિલકમ જરિ! ખીજું તે ઠીક પણ આ બન્ને તમા બેનાને લેગી કરી આપી તેનું અમને કાંઈ ઇનામ મળવું જોઇએ.' તિલકમ જરીએ કહ્યું ‘હું આપને સવ`સ્વ આપુ તે પણ આપના ઉપકાર વળી શકે તેમ નથી.' એમ કહી તેણે પોતાના માતીના હાર કુમારના ગળામાં પહેરાવ્યો. કુમારે પ્રેમભીની દ્રષ્ટિથી તેના સ્વીકાર કર્યો, આજ અવસરે ચંદ્રચૂડદેવે કહ્યું ‘કુમાર ! તિલકમંજરી અને અશાકમાંજરી શરમાય છે તેમણે તને મનથી વરેલ છે માટે તું તેમનું પાણિગ્રહણુ કર. ’
ચંદ્રચૂડદેવે વિવાહની સામગ્રી ઉભી કરી. ચકૂકેશ્વરી દેવી પણ જ્ઞાનથી જાણી ત્યાં તુત આવી. અને આ પછી લગ્નવિધિ આરંભાઈ, લગ્નખાદ ચકકેશ્વરી દેવીએ ત્યાં સૌધર્મો
૨૯