________________
પૌષધ વિધિ ]
૨૬૯
अभासभषु ६४ इच्छाकारेण संदिसह भगवन् बहु पडिपुन्ना पोरिसी राह संधारण ठामि એમ કહે. પછી દેવ વાંદી શરીરે મળમૂત્રની શકા હોય તે તપાસી સવે બહારની ઉપષિ પડિલેડે, ઢીંચણ ઉપર સથારાના ઉત્તર૫૮ મૂકીને જ્યાં પગ મુકવા હોય ત્યાં ભૂમિ પ્રમાને ધીરે ધીરે પાથરે. પછી મહારાજ આદેશ આપે” એમ કહેતા સથારા ઉપર બેસી નવકારને આંતરે ત્રણ વાર રેમિ મંતે સામાઅં કહે. પછી આ ચાર ગાથા કહે.
अणुजाणह परमगुरु, गुणगणरयणेहिं भूसिअसरीरा ! ॥ बहुपडिन्ना पोरिसि, राई संथारए ठामि ॥ १ ॥ अणुजाण संथारं, बाहुबहाणेण वामपासेण ॥ कुक्कुडियपायपसारण - अंतरं तु पमजए भूमिं ॥ २॥ संकोइअ संडास, उव्वट्टंते अ कायपडिलेहा ॥ दव्वाई उवओगं ऊसासनिरुंभणाऽऽलोए ॥ ३ ॥ जह मे हुआ पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए ॥ બહારમુદિવેટ્ટ, સવ્વ તિવિષે વોસિદ્દિગ્રં॥ ૪ ॥
એ ચાર ગાથા કહી ‘ચાર મંચનું” વગેરેની ભાવના ભાવીને નવકારનું સ્મરણુ કરવાપૂર્વક ચરવાળા વગેરેથી શરીરને સંથારા ઉપર પ્રમાઈને ડામે પાસે બાહુનુ આશિક કરીને સુઈ રહે. જો શરીર ચિતાએ જવું પડે તે સંથારા બીજાને સ ંઘટ્ટાવી—ભળાવી આવન કહી પહેલાં પડિલેહી કાયચિંતા કરે. પછી ઇરિયાવહી કરી ગમણુાગમણુ આલેાઈ જધન્યથી પણ ત્રણ ગાથાઓની સજ્ઝાય કરીને નવકારનું સ્મરણ કરતા પૂર્વની માફક સુઈ રહે. રાત્રિને પાછલે પહેારે જાગૃત થાય ત્યારે ઇરિયાવહી પડિક્કમીને કુમિણ દુસુમિણના કાઉસગ્ગ કરે. પછી ચૈત્યવંદન કરી આચાય વગેરેને વાંઢી પ્રતિક્રમણની વેળા થાય ત્યાંસુધી સ્વાધ્યાય કરે. તે પછી પૂર્વની પેઠે પ્રતિક્રમણથી માંડી મંડળીમાં સ્વાધ્યાય કરવા સુધીની સર્વ ક્રિયા કરે. જો પૌષધ પારવાની ઇચ્છા હોય તે એક ખમાસમણુ દઈ ફૂં∞ાજારળ સંસિદ્દ મવન્ મુક્ત્તિત્રં ડિલેટ્ટેમિ એમ કહે. ગુરૂ કહે હે હૈં પછી મુહપત્તિ પડિલેહી એક ખમાસમણુ દેઇ છામેળ સંક્ષિદ માયન ોલદ પાસે? ગુરુ કહે. પુળો વિ હ્રાયો પછી કહેવું કે, શૈલતૢ બિં ગુરૂ કહે આયો ન મુત્તો પછી ઉભા રહી નવકાર ગણી ઢીંચણે એસી તથા ભૂમિએ મસ્તક લગાડી આ એ ગાથાઓ કહેવીઃ—
सागरचंदो कामो, चंदवंडिसो सुदंसणो धन्नो ॥ जेसि पोसहपडिमा, अखंडिआ जीविअंते वि ॥ १ ॥ धना सलाहणिजा, सुलसा आणंदकामदेवा अ जास पर्ससइ भयवं दढव्वयत्तं महावीरो ॥ २ ॥