________________
२७०
[ શ્રાદ્ધ વિધિ
પછી પાસહ વિધિએ લીધેા, વિધિએ પાયે, વિધિ કરતાં જે કાંઈ વિધિ, ખંડના તથા વિરાધના મન, વચન, કાયાએ કરીથઈ હોય તા‘ તસ્સ મિચ્છામિ દુક્કડ” એમ કહેવું સામાયિકના વિધિ પણ આ રીતેજ જાણવા. તેમાં એટલું વિશેષ કે, સાવંતોને બદલે આ ગાથાઓ કહેવી : —
सामइअवयजुत्तो, जाव मणे होइ निअमसंजुत्तो ॥ छिन्न असुहं कर्म्म, सामाइय जत्तिआ वारा ॥ १ ॥ छत्थो मूढमणो, कित्तिअमित्तं च संभरइ जीवो ॥ जं च न सुमरामि अहं, मिच्छा मे दुक्कडं तस्स ॥ २॥ सामाइय पोसह - ठिअस्स जीवस्स जाइ जो कालो ॥ સો સો વોધનો, સેતો સંસાર હેઝ / ર્ ॥
પછી સામાયિક વિધિએ લીધુ. ઈત્યાદિ કહે. દિવસ ાસહ પણ આ રીતેજ જાણવા. વિશેષ એટલેાજ છે કે પૌષધ દંડકમાં · જ્ઞાવ વિવસે પન્નુયામિ' એમ કહેવું. દેવસી પ્રતિક્રમણ કરી રહ્યા પછી દિવસના પૌષધ પારી શકાય છે. રાત્રિ પૌષધ પણ આ રીતેજ જાણવા, તેમાં એટલેાજ ફેર છે કે, પાસડુ દંડકમાં નાથ વિલયેલ ત્તિ પક્ઝુવાલામિ એમ કહેવું. અપાર પછી એ ઘડી દિવસ રહે ત્યાંસુધી રાત્રિપૌષધ લેવાય છે. પૌષધના પારણાને દિવસે સાધુના જોગ હાય તા જરૂર અતિથિસવિભાગ ત્રત કરીને પારણું કરવું. આ રીતે પૌષધ વિધિ કહ્યો છે.
આ રીતે પૌષધ આદિ કરીને પ પ્રમાણે દૃષ્ટાંત છેઃ -
ધન્યપુરમાં ધનેશ્વર નામે શેઠ, ધનશ્રી નામે તેની સ્ત્રી અને ધનસાર નામે તેના પુત્ર એવું એક કુટુંબ રહેતું હતું. ધનેશ્વર શેઠ પરમ શ્રાવક હતા. તે કુટુંબ સહિત દર પખવાડિયે વિશેષ આરંભ વવા વિગેરે નિયમ પાળતા હતા, અને “ ચતુર્દશી, અષ્ટમી અમાવાસ્યા તથા પૂર્ણિમા એ તિથિયાને વિષે પરિપૂર્ણ પૌષધ કરનારા હતા. ” આ રીતે ભગવતી સૂત્રમાં તુગિકા નગરીના શ્રાવકના વણુનને પ્રસ ંગે કહ્યુ` છે, તે પ્રમાણે દર માસે છ પવતિથિઓને વિષે તે પૌષધ વગેરે યથાવિધિ કરતા હતા, એક વખતે ધનેશ્વરશ્રેષ્ઠિ અષ્ટમીના પૌષધ કરેલા હૈાવાથી રાત્રિએ શૂન્ય ઘરમાં પ્રતિમા અંગીકાર કરીને રહ્યો. ત્યારે સૌધર્મેદ્ર તેની ધર્મની દઢતાની ઘણી પ્રશંસા કરી. તે સાંભળી કોઈ મિથ્યાર્થિ દેવતા તેની પરીક્ષા કરવા આવ્યેા. પહેલાં તેણે શેઠના મિત્રનું રૂપ પ્રકટ કરી આ ક્રાયો સાનૈયાના નિધિ છે. તમે આજ્ઞા કરો તેા હું લઉં. ’ એમ ઘણીવાર શેઠને વિન ંતિ કરી પછી તે દેવતાએ, શેઠની સ્ત્રીનું રૂપ પ્રકટ કર્યું" અને આલિંગન વગેરે કરીને તેના (શેઠની) ઘણી કદ ના કરી. તે પછી મધ્યરાત્રિ છતાં પ્રભાત કાળના પ્રકાશ, સૂર્યના ઉદય,
,
દીનની આરાધના કરવી. આના ઉપર: નીચે