________________
રાત્રિત્ય ]
૨૫૯
માનવું નહિં. કારણ કે આપણે આપણી નજર સમક્ષ સાધુ મુનિરાજે કષાયાદિના પ્રતિપક્ષને સેવી તે તે દેને ત્યાગ કરી સદ્દગુણી થયેલા પ્રત્યક્ષ જોઈએ છીએ તદુપરાંત દઢ પ્રહારી, ચિલાતી પુત્ર અને રૌહિણેય ચેર વગેરે પુરૂષનાં દષ્ટતે કષાય જય ઉપર પ્રસિદ્ધ છે. કહ્યું છે કે
હે લોકે ! જગતમાં જેઓ પૂજ્યપણાને પામ્યા તે પ્રથમ આપણુ સરખા શ્રાવકત્રત લીધાં. શ્રાવિકા થઈ અને નિયમ લીધે કે “ રાજાએ મોકલેલ પુરૂષ સિવાય અન્ય પુરૂષોને વચનથી પણ હું સ્વીકાર કરીશ નહિ.'
ચાતુર્માસ પૂર્ણ થયે કોશાને પ્રતિબધી સ્થલિભદ્ર ગુરૂ પાસે આવ્યા. ગુરૂએ તેમને કહ્યું ખરેખર તમે દુષ્કર દુષ્કર કાર્ય કર્યું છે. ગુરૂના આ વચને સિંહની ગુફા, સર્ષના બીલ, અને કુવાને કાંઠે ચતુર્માસ કરી આવેલ મુનિઓના મનને દુભાવ્યું. કારણકે તેમને ગુરૂએ તમે “દુષ્કર કાર્ય કર્યું છે તેમ કહ્યું હતું અને રેજ ષસ ભોજન કરી કેશાને ઘેર રહેલ સ્થૂલિભદ્રને “દુષ્કર દુષ્કરકારક કહ્યું. આથી તેમને સ્થૂલિભદ્ર ઉપર ઈર્ષો ઉત્પન્ન થઈ
એક દિવસ નંદની પ્રસન્નતા મેળવી તેની પરવાનગીથી કંઈક રથકાર કેશાને ઘેર આ, કેશા સ્થૂલિભદ્રના ગુણથી મહિત હતી. રથકારને વિદ્યાઓ બતાવી કેશાને આકર્ષવાનું મન થયું. તેણે પિતાની વિદ્યાવ. કેશાની બારીમાં બેઠાં બેઠાં એક બાણ પર બીજું બાણ મુકી આમ્રફળની લુંગ લાવી વેશ્યાને આપી. કેશાએ પણ તેને ગર્વ ઉતારવા સરસવના ઢગલા ઉપર સેય રાખી તેના ઉપર પુષ્પ મુકી નાચ કરી બતાવી તેનું અભિમાન ઉતાર્યું અને બેલી.
“આંબાની લુંબ તેડવી કે સરસવ ઉપર નાચવું એ કાંઈ મુશ્કેલ નથી. પણ અતિ દુષ્કર કાર્યરતે સ્થૂલિભદ્ર કર્યું તે છે. કે જે સ્ત્રીના સહવાસમાં રહા છતાં જરા પણ ક્ષુબ્ધ ન પામ્યા. વન જંગલ કે એકાન્તમાં રહીને તે સંયમ ઘણા પાળે છે પણ સુંદર મહેલમાં ષટ્ટરસ ભેજન ખાઈ સ્ત્રીને સમીપે રહી સંયમ જીવનાર તે શકહાલ નંદન ટ્યૂલિભદ્ર એક જ છે.”
કેશાએ કરેલી છૂલિભદ્રની આ પ્રશંસાથી વિદ્યાગર્વિષ્ઠ રથકાર પ્રતિબંધ પામ્ય, કેશા પાસેનો વિષયરાગ વિસરી તે સ્થૂલિભદ્ર પાસે ગયો અને તેણે તેમની પાસે દીક્ષા લીધી.
બીજા ચાતુર્માસનો પ્રસંગ આવે. સિંહ ગુફાવાસી મુનિ ગુરૂ પાસે આવ્યા અને તેમણે વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવાની અનુજ્ઞા માગી. ગુરૂએ કહ્યું કે “આ કાર્ય મહા દુષ્કર દુર છે માટે રહેવા દો.” પણ તેમને તે સ્થભદ્રની સરસાઈ કરવી હતી તેમણે આગ્રહ પકડે. છેવટે ગુરૂએ કહ્યું કે “જવું હોય તે ભલે જાએ, પણ તમે ચારિત્ર સાચવી નહિ શકે.” સિહ ગુફાવાળા મુનિ વેશ્યાને ત્યાં આવ્યા અને સ્થલિભદ્ર જે ચિત્ર શાળામાં રહ્યા હતા ત્યાં રહ્યા. સંધ્યા વિતતાં કેશાની બેન ઉપકશા રંગરાગ સજી ત્યાં આવી વર્ષોના તપ કરનાર અને મનથી મારા જેવા કેઈ નિશ્ચલ નથી તેવાં અભિમાન રાખનાર સિંહગુફાવાસી મુનિ ઓગળી ગયા. તેમને તેમનું તપ, જપ અને સંયમ કષ્ટમય લાગ્યાં